________________
સમજવા માટે લેકભોગ્ય અને સરળ ભાષા આવશ્યક છે. મને લાગે છે કે આ દિશામાં પૂજ્ય ન્યાય, વ્યાકરણ, કાવ્યતીર્થ, પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ સાહેબનું આ પુસ્તક ખૂબ જ ઉપયોગી નિવડશે.
–નગીનદાસ એન. ગાંધી (દ. ગુજરાત)
ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ
સુરત
....ભગવતી સૂત્ર સાર સંગ્રહ માટે તમે સારો એવે શ્રમ કરેલ છે એ તે ચેકખુ દેખાઈ આવે છે જ. લખાણ ચાલુ જ રાખશે. આ પ્રવૃત્તિ જ્ઞાનની આરાધના, પિતાના વિચારેની સ્પષ્ટતા તથા જે લેકે મૂળ આગમ કે તેની વૃત્તિ વાંચી શકવા માટે અસમર્થ છે તેમને માટે આ પુસ્તક વિશેષ ઉપયોગી થવાનું જ અને ગ્રંથકાર માટે તે આ પુસ્તક સદુવિચારોની પ્રેરણા માટે વિશેષ અસાધારણ છે એમ કહેવામાં
અતિશયોક્તિ કરતું નથી. હજી ૩૦ શતક બાકી છે તેના ઉપર તમે શાંતિથી સરસ પ્રકાશ પાડી શકશે. ૧૨/બ, ભારતી નિવાસ . સોસાયટી, અમદાવાદ–૬ -૫, બેચરદાસ જીવરાજ દેશી
આપશ્રીએ મેકલેલ સાહિત્યપ્રસાદી “ભગવતીસૂત્રસાર સંગ્રહ” ભાગ બીજાના પુસ્તકો મળેલ છે, જે બદલ આપશ્રીને પણું છું.
આપણું મહત્વપૂર્ણ શા “આગમ દ્વાદશાંગી'ના એક અગત્યના અંગ “ભગવતીસૂત્ર'નું સુંદર અને દળદાર પુસ્તક અને “સમવસરણ”માં બિરાજિત સર્વ ને શાસન પ્રેમી બનાવવા દેશના આપતા તીર્થકર ભગવંતનું સુંદર, આકર્ષક ને