________________
શતક ૧૭ મું ઉદ્દેશક-૧૩ થી ૧૭
४०८ સમાપ્તિ વચન ” શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય, ૧૭માં શતકના ૧૭ ઉદ્દેશાની સંખ્યા પ્રમાણે ૧૭ પ્રકારે સંયમ પાળનારા સ્વ. ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. (કાશીવાળા)ના શિષ્યરત્ન, શાસનદીપક, સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ.ના શિષ્ય, ન્યાયવ્યાકરણ-કાવ્ય-તીર્થ પંન્યાસપદ વિભૂષિત-ગણિવર્ય શ્રી પૂણુનન્દવિજયે (કુમાર શ્રમણ) પિતાના મતિજ્ઞાનના વિકાસાર્થે શ્રુતાનના લાભાર્થે, ભવભવાંતરમાં પણ શ્રુતજ્ઞાનના-સંસ્કારના ઉદયકાળના પ્રાયથે, દ્વાદશાંગીમાં સર્વશ્રેષ્ઠ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિભગવતી સૂત્રના મૂળપાઠ, ટીકાપાઠના આધારે, સામાન્ય બાળ જના કલ્યાણાર્થે સત્તર ઉદ્દેશ સાથેનું સત્તરમું શતક સમાપ્ત કર્યું.
" शुभं भूयात् सर्वेषां जीवानाम सर्वे जीवा जैनत्व प्राप्नुयुः"
શતક ૧૭ મું પૂર્ણ