SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૭ મુ* : ઉદ્દેશક-૨ ૩૯૭ જવાબમાં કહેવાયુ છે કે ખાસ કરીને કૃષ્ણ, નીલ અને કાપાત લેશ્યામાં રચ્યા-પચ્યા માનવના મનમાં, ઇન્દ્રિયામાં, બુદ્ધિમાં, અને શરીરમાં ગદા તત્વા જ કામ કરતા હોય છે. ફળ સ્વરૂપે તેના આત્મા પણ ગદા જ હોય છે. માટે લેશ્યા વાળા જીવ મેહુકમને ઉત્પન્ન કરનારા છે. અને જ્યાં સુધી આ જીવ શરીરધારી છે ત્યાં સુધી લેસ્યાથી મુક્ત બની શકવાને નથી, આ બધા સાક વિશેષણાને લઇને હું ગૌતમ ! દેવે પણ લેશ્યાવાળા હેાવાને કારણે સમેાહી–સવેદી આદિ હાવાથી રૂપી છે. માટે તેવી અવસ્થામાં તે અરૂપી બનવા માટે અશક્ત છે. .. સિદ્ધના જીવે અરૂપી છે માટે રૂપિlને કોઈકાળે પણ પામી શકવાના નથી કેમકે “ સિદ્ધાણં નથિ àદ્દો ' સિદ્ધોને શરીર નથી માટે લેશ્યાએ નથી, માડુ નથી, વેદ નથી, કમ નથી, માટે અરૂપી છે. સંસારી જીવ તેવા નથી માટે રૂપી છે. શતક ૧૭ ના ઉદ્દેશા બીજો પૂ.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy