SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહે ભા. ૩ (૩) પ્રત્યાખ્યાન પાપકર્મા :—એટલે કે ભવિષ્યકાળમાં જીવનના છેલ્લા સમય સુધી ત્યજાયેલા કે ત્યાગની અણી પર લાવી મૂકેલા પાપકર્માને નહીં કરવારૂપ પ્રત્યાખ્યાન કર્યું હોય, અથવા ભૂતકાળમાં સેવાઇ ગયેલા પાપકર્માંની નિંદા-ગાઁ અને પશ્ચાતાપ કે પ્રાયશ્ચિત કરીને ભાવિકાળમાં પુનઃ તે કર્માં ન સેવવા તે પ્રત્યાખ્યાન પાપકમાં કહેવાય છે. ઉપર્યુક્ત ત્રણે વિશેષણાથી વિશેષિત જૈન શ્રમણા જ સમ્યક્ચારિત્ર ધર્મીમાં સ્થિત છે. ૩૮૬ જે સંયત અને વિત નથી તે પ્રતિહત પાપકમાં અને પ્રત્યાખ્યાન પાપકમાં નથી, માટે હે ગૌતમ ! સભ્યચારિત્ર વિનાના તે અધમ માં સ્થિત છે. અશામાં અવિ અને અમુક અ ંશેમાં વિરત અને અમુક અં રત દેશ વિરતિ ધર્મોમાં સ્થિત છે. હે પ્રભો ! ઉપયુક્ત ધર્મ-અધમ કે ધર્માંધ માં બેસવા માટે કે ચાલવા માટે કોઇ પણ સમ છે ? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ ! તે અ ખરાખર નથી. કેમકે મે' જે ધર્મ-અધમ કે ધર્માધમ માં સ્થિત રહેવાની વાત કરી છે, તેના અથ સૂવા-બેસવાના નથી, પરંતુ જે સ યત–વિરત-પ્રતિહત-પ્રત્યાખ્યાન પાપકમાં છે તેએ ધમ ના આશ્રય કરે છે, અને તે આશ્રય કરવાના અર્થ જ ધર્મોમાં સ્થિત છે. આ પ્રમાણે અધર્મના આશ્રય કરનારા અધમાં અને સયતાસ'યતમાં સ્થિત રહેનારા દેશવિરતિમાં સ્થિત છે. નારક યાવત ચાર ઇન્દ્રિય સુધીના જીવા અધમ માં સ્થિત છે કેમકે આ જીવાને સવ વિરતિ કે દેશ વિરતિ ધર્મ હાતા નથી.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy