________________
શતક ૧૬ મું : ઉદ્દેશક-૧ર-૧૩-૧૪
આ પ્રમાણે ઉદધિકુમાર, દિકકુમાર અને સ્વનિતકુમાર દેવેનું વર્ણન ઉપર પ્રમાણે જાણવું.
શતક ૧૬ મે ઉદેશ બાર-તેર-ચૌદમા પૂર્ણ કa. જ ar
, 40
સમાપ્તિ વચન પત્ય અને પાશ્ચત્ય દેશના પંડિતેની વચ્ચે સાંકળ જેવા, સ્થળે સ્થળે પશુ-પક્ષી આદિના હિસંક કાર્યોને બંધ કરાવનારા, ગેરી સલ્તનતના ગેરા ગર્વનરથી લઈને ભારત દેશના રાજામહારાજા આદિમાં અહિંસક ભાવના લાવનારા, અહિંસા-બ્રહ્મચર્ય દિગ્દર્શન આદિ અમૂલ્ય સાહિત્ય દ્વારા હજારે માનને અહિંસા અને સંયમને સંદેશ આપનારા, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહરાજના શિષ્ય, શાસનદીપ, સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહરાજના શિષ્ય, વ્યા. ન્યા. કા. તીર્થ પન્યાસપદ વિભૂષિત, ગણિવર્ય શ્રી પૂર્ણનન્દવિજયજી (કુમારશ્રમણ) મ. પોતાના મતિજ્ઞાનના વિકાસ માટે, શ્રુતજ્ઞાનની વૃદ્ધિ માટે ભગવતી સૂત્રનું ૧૬મું શતક પૂર્ણ કર્યું છે.
शुभं भूयात् सर्वेषां जीवानाम् अहिंसा तत्वं प्राप्नुयु सर्वे जीवाः । શતક સેળયું પૂર્ણ