________________
૩૫
'
-૫૧૪
વિષય ભવ્ય દ્રવ્ય નેયિકાદિની વક્તવ્યતા આયુષ્યની સ્થિતિ કેટલી છે ? અસિધારા પર ચાલતા મુનિઓ શું છેરાય છે ? શું પરમાણુ વાયુકાયથી સપષ્ટ છે ?
४१४ સોમિલ દિજની વક્તવ્યતા (આપને યાત્રા શું છે ? યાપની એટલે શું ? અવ્યાબાધ એટલે શું ? પ્રાસુ આહાર એટલે શું ? સરસવ, માપ, કુલત્થા શું ભક્ષ્ય છે?). (જીવમાં એકત્વ, અનેકત્વ, અનિત્યસ્વાદિની સિદ્ધિ) દેશવિરતિ ધર્મ
( પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદવિરમણ. અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ, પરિગ્રહ પરિમાણ, આદિ બાર તેનું વિશદ વર્ણન).
શતક ૧૯ હે પ્રભો ! લેયાઓ કેટલી છે? લેયાઓ એટલે શું ? ૫૧૫ પાપના ત્યાગ પૂર્વક ધર્મધ્યાન શા માટે ?
૫૧૭ કૃષ્ણ લેગ્યાને માલિક કૃષ્ણ લેયાના ગર્ભને ઉત્પન્ન કરે ? ૧૯-૧ર૩ બાર દ્વાર વડે પૃવીકાયિકની વિશેષ વક્તવ્યતા
પર પૃથ્વીકાયાદિની અવગાહનાનું અલ્પ બહુત
પર ૮ પાંચ સ્થાવરમાં કોણ કોનાથી સૂક્ષ્મ છે ? પૃથ્વીકાયાદિમાં શરીરની વિશાળતાં પૃથ્વીકાયિકની અવગાહના કેટલી છે ? નારકે શું મહાદનાદિવાળા છે ? નારક શું ચરમ છે ? કે પરમ છે ?
૧૩૭ વેદના કેટલા પ્રકારે અને કોને કેટલી વેદના?
૫૩૮ નિવૃત્તિ (કાય નિષ્પત્તિ) કેટલા પ્રકારની છે ? કર્મ નિતિ કેટલા પ્રકારની છે ?
પર ૮
૫ ૩૧
૫૩૨
૫૫૨