________________
વિષય
૧૧૪
૧૧૫
૧ ૧૭
૨૪
૧૨૬
નાગને બીજા ભવે મોક્ષ હાથી અને સર્પ શા માટે પૂજ્ય છે? ત્યારે શું નાગપૂજા કરવી ? બીજા જીવોની મોક્ષગામિતા છેવોની સદ્ગતિ અને દુર્ગતિ શા કારણે ? વાંદરા ( વાનર ) આદિની ગતિ દેવોના પ્રકાર સંબંધી વક્તવ્યતા
(ભવ્યદ્રવ્યદેવ, નરદેવ, ધર્મદેવ, દેવાધિદેવ, ભાવ) પાંચેય દેવામાં ઉત્પાદની વક્તવ્યતા પાંચેય દેવોની સ્થિતિ સંબંધી વાત તેમની વિદુર્વણા માટેની વક્તવ્યતા (ઉત્પતિ, સ્થિતિ અને અ૫હુવકાળ, તથા ભાવ દેવાનું અલ્પ બહુવ. આત્મા કેટલા પ્રકારે છે ? – સાપેક્ષવાદ (દ્રવ્યાત્મા, કપાયાત્મા, ગાત્મા, ઉપયગામે, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા અને વીર્યામા ) આઠેય આત્માની પરસ્પર સંબંધિતા આત્માઓની અલ્પ-બહુલતા આત્માનું સ્વરૂપ શું છે? નરકમાં સમ્યકત્વ પ્રાપ્તિના કારણે
( જાતિસ્મરણ, ધર્મશ્રવણ, અને વેદનાનુભવ ) રત્નપ્રભાદિ વિષે વક્તત્વ વિશેષતા
૧૪૫ - ૫ર
૫૩.