________________
શતક ૧૪ મુ' : ઉદ્દેશક-૮
૨૮૩
આપણને ખાત્રી થાય છે કે જીવાત્માની શક્તિની ચારે બાજુએ ક રાજાના ઘેરાવા અહુ જબરદસ્ત છે. આયુષ્યક'ની એડીમાં જીવમાત્ર ફસાયેલા હેાવાથી ચાલુ ભવને ત્યાગ કર્યાં વિના તે બીજા ભવને કાઈ કાળે પ્રાપ્ત કરતા નથી. ૪૮ લબ્ધિના સ્વામી આકાશમાં ઉડી શકે છે, રૂપાંતર કરી શકે છે કે ચક્રવર્તીના સૈન્યના ચૂરેચૂરા કરી શકે છે, ખીજાના શરીરમાં પ્રવેશ કરી આખાએ સંસારમાં ધમપછાડા કે રંગરાગ માણી શકે તેા પણ સિદ્ધશિલા ઉપર પગ મૂકી શકવા માટે કાઇની લબ્ધિઓ, મત્રા, જત્રા, તત્રામાંથી કાંઈ પણ કામ આવવાનું નથી.
પેાતાના કરેલા, કરાવેલા કે અનુમાઢેલા પાપાના ફા ભાગળ્યા વિના છૂટકો નથી એમ સમજીને શરીરને છેડે તે જીવ સીધા ઉપર તરફ જતા હેાય છે. પણ બીજા ભવને માટે બાંધેલુ' અનુપૂર્વી નામક ના તે જ સમયે ઉદય થતાં યમરાજ જેવુ' તે કમ જીવાત્માને પોતાની પકડમાં લઈ લે છે અને કરેલા કર્મોને ભોગવવા માટે ખીજા ભવમાં પટકી દે છે. આવી રીતે ક સત્તાના કારણે પરાધીન થયેલા આત્મા સિદ્ધશિલામાં શી રીતે જઈ શકે ?
ત્યારે અનંત સુખાના ધામ જેવી સિદ્ધશિલામાં જવા માટે સ'પૂ` પુણ્ય અને પાપકર્માના ક્ષય કર્યાં વિના ખીજો એક પણ માગ નથી.
ક્ષપકશ્રેણી વિના કેવળજ્ઞાન નથી અને તે વિના મુક્તિ નથી. ઔદારિક શરીરધારી, વષભનારાચ સંઘયણના સ્વામી મનુષ્ય કે સ્ત્રી જ કેવળજ્ઞાન મેળવી શકે છે. તે સિવાય બીજો એક પણ જીવાત્મા તે માટે સમર્થ નથી.