________________
શતક ૧૪ મું : ઉદ્દેશક-૭
૨૮૧
હાય, કુટુંબમાં શાન્તિ હેાય તેવા સમયે અરિહંતનુ ધ્યાન, પૂજન, સ્મરણ, સામાયિક પૌષધ, મુનિરાજોનું સાહચય, ભક્તિ આદિ સત્કાર્યોને કરશે તે જ ખરા ભાગ્યશાલી કહેવાશે. જીવનના પ્રદેશેા પર સમ્યક્ત્વના રંગ હોય, ભવપર પરાથી કંટાળી ગયેલું હૈયુ હેાય, આવનારા ભવામાં કેવળજ્ઞાન મેળવવાની ધુન હાય, તેત્રા ભાગ્યશાળીએ જ સુખના સામ્રાજ્ય સમયે ધર્મારાધન કરશે અને જન્મ, જરા-મૃત્યુના શૈતાનચક્રમાંથી મુક્ત બનશે.
* શતક ૧૪ના ઉદ્દેશ સાતમા પૂર્ણ
સાધના
ANJAN