SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દ્રવ્યને આહાર કહે છે. અને પૂર્ણ દ્રવ્યના આહારને અવચિ દ્રવ્ય કહે છે. વૈમાનિક દેવેન્દ્રોની કામગની વક્તવ્યતા : ગૌતમસ્વામીએ પૂછયું કે હે પ્રભો! દેવરાજ ઈન્દ્રને જ્યારે દિવ્યભેગે ભેગવવાની ઈચ્છા થાય છે, ત્યારે તે કેવી રીતે ભેગો ભેગવે છે? જવાબમાં ભગવંતે કહ્યું કે ગૌતમ! તે સમયે કેન્દ્ર પિતાની વૈકિય લબ્ધિવડે લંબાઈ ચોડાઈમાં એક લાખ જન અને પરિધિમાં ત્રણ કેશ ૧૨૮ ધનુષ્ય અને ૧૩ાા આંગળથી કાંઈક વધારે ગોળાકાર સ્થાનની રચના કરે છે, તેના ઉપરના ભાગમાં રમણીય સમતલ ભાગ છે. જેનાં મધ્યભાગમાં બધી જાતના રત્ન અને મણીઓથી શેભિત એક પ્રસાદની રચના કરે છે. જેની ઉંચાઈ ૫૦૦ એજન અને વિસ્તારમાં ૨૫૦ એજન છે તેના ઉપર તે ઈન્દ્ર મહારાજા દેવશય્યાની વિકુર્વણા કરે છે અને નાટક, ગીત, નૃત્ય તથા વાજિંત્રના આડંબરપૂર્વક તે ઈન્દ્ર દિવ્યભેગને ભેગવે છે. ઈશાનેન્દ્ર માટે પણ ઉપર પ્રમાણે જાણવું, જ્યારે સનસ્કુમાર માટે વિશેષ આ પ્રમાણે જાણવું કે તે ત્રીજા દેવના ઈન્દ્ર દેવશયાની વિકુર્વણ કરતા નથી. કેમકે ત્યાં માત્ર સ્પર્શ સુખથીકામની સમાપ્તિ થાય છે. શેષવર્ણન મૂળસૂત્રથી જાણવું. આ શતક ૧૪ ને ઉદ્દેશો છઠ્ઠો પૂર્ણ
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy