________________
શતક ૧૪ મુંઃ ઉદ્દેશક-૪
૨૬૧ છ દ્રવ્યમાં પરિણમી દ્રવ્ય જીવ અને પુદ્ગલ છે. દ્રવ્યાસ્તિક નય પ્રમાણે રૂપાન્તર થઈને પણ સર્વથા જેને વિનાશ નથી, અને પર્યાયાન્તર નયે પૂર્વ પર્યાયને નાશ તથા બીજા પર્યાયને ઉત્પાદ એ દ્રવ્યને પરિણામ છે.
જીવ પરિણામ જીવને આધીન હોવાથી પ્રાયોગિક છે, તેના દશ ભેદ છે.
(૧) ગતિ પરિણામ ગતિનામકર્મને લઈને ગત્યન્તર એટલે નરકથી મનુષ્યાદિ પર્યાની પ્રાપ્તિ થાય તે ગતિ પરિણામ છે.
(૨) ઈન્દ્રિય પરિણામ –જેનાથી ઈન્દ્રિયની પરિણામ
થાય.
(૩) કષાય પરિણામ –સંસારમાં પરીભ્રમણ કરાવનારા કષાયેના કારણે પરિણામ થાય.
(૪) લેશ્યા પરિણામ પ્રતિ સમયે બદલાતી લેણ્યાએના કારણે પરિણામ થાય.
(૫) યોગ પરિણામ -મન, વચન અને કાયાનું પરિણમન.
(૬) ઉપયોગ પરિણામ –ઉપગમાં ફેરફાર થે.
(૭) જ્ઞાન પરિણામ, (૮) દર્શને પરિણામ, (૯) ચારિત્ર પરિણામ, (૧૦) વેદ પરિણામ. પરિણામમાં કમનું કારણ
બધાએ ભાવે ગતિ પરિણામ વિના હોઈ શકતા નથી,