________________
૨૫૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૬) કોઈને આસન આદિ આપી શકતા નથી. (૭) બીજા સ્થાને જઈને પણ આસનાદિ આપતા નથી. (૮) કોઈની સામે જઈ શકતા નથી. (૯) માન્ય વ્યક્તિઓનું માન સાચવી શકતા નથી. (૧૦) માનાર્હની પાછળ જઈ શકતા નથી.
બહુલતાએ નારક જીવે પરસ્પર વૈરના બંધવાળા જ હોય છે. તેથી દ્વેષી ને સામેવાલા હૈષી વિનય કરવાનો પ્રસંગ રહેતું નથી. ત્યારે પ્રશ્નોત્તરનું હાર્દ તપાસતાં એમ અનુમાન કરી શકીએ છીએ કે મનુષ્ય અવતારમાં– (૧) સાસુ વહુ મૈત્રીભાવ અને પૂજ્યભાવવાલા હોવા છતાં (૨) બે ભાઈ પરસ્પર સામે મૈત્રી સંબંધવાળા હોવા છતાં (૩) ગુરુ શિષ્ય સારા સંબંધથી સંબંધિત હોવા છતાં
ડીવારને માટે સમજે કે સાસુવહુ, બંને ભાઈઓ કે ગુરુશિ બીજા પ્રકારે ભારે કમ હોવાથી નરકગતિમાં આવ્યા હોય અને ત્યાં ગુરુને આત્મા શિષ્યના આત્મા સાથે સંબંધિત થાય તે પણ તેઓ બંને જણ બીજા અસંખ્યાત છે સાથે વરયુક્ત હોવાના કારણે એક બીજાને વિનય કે સારા સંબંધ સાચવી શકવા માટે સમર્થ હોઈ શકતા નથી.
લેકવ્યવહારમાં પણ આપણે અનુભવી રહ્યાં હોઈએ છીએ, સરકારની આંખમાં ધૂળ નાખીને લાખ કરોડના ગેટાળા કરનારની પાછળ સરકાર તરફથી તેને પકડવા માટે ગુપ્તચરો, ડયુટીપરના પોલીસે વગેરે પડ્યા હોય ત્યારે અત્યંત ભયગ્રસ્ત