SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહે ભા. ૩ જેનાથી કેવળજ્ઞાન તા દૂર રહેશે, પરંતુ ભાગ્યેાદયે મેળવેલુ મતિજ્ઞાન પણ મતિજ્ઞાનાવરણીયમાં પરિણત થતાં વાર લાગશે નહિ. આવી સ્થિતિમાં બંને નયાને સાથે લઇને ચાલવાની વૃત્તિ રાખવાથી સમ્યજ્ઞાનની વૃદ્ધિ થશે. આ ચાલુ પ્રશ્નમાં નિશ્ચયદૃષ્ટિના ઉપયેગ કરવાથી અને દ્રવ્ય આયુષ્યને નજરમાં રાખવાથી પ્રશ્નનું હાર્દ સમજવામાં આવશે. તે આ પ્રમાણે યદિ પ્રથમ સમયથી આયુષ્યકમ ના દલિકાના ક્ષય સ્વીકારવામાં ન આવે તે મૃત્યુ સમયમાં એક સામટા દલિકાના ક્ષય પણ શી રીતે થશે ? અને ખાલ્યકાળ, યુવાકાળ, તરૂણકાળ અને વૃદ્ધકાળની પ્રાપ્તિ પણ સુલભ શી રીતે બનશે ? 6 માટે · ચાલતું હેાય તે ચાલ્યું. વેદાતુ હાય તે વેદાયું. મરતું હેાય તે મરાયું. અને નિરાતુ હોય તે નિરાયું. ’ આ પ્રમાણે ભગવાન મહાવીરસ્વામીની યથા વાણી વડે જ આપણે સમ્યજ્ઞાન મેળવી શકીએ અને મેળવેલુ હાય તા વધારી શકીએ છીએ. સારાંશ એ કે પ્રતિ સમય માણુસનુ મરણુ થઈ રહ્યું છે એમ સમજીને જીવ માત્ર અજ્ઞાન-માહમાયા આદિના કુસ’સ્કારાને છોડીને વૈરાગ્યવાસિત થઇને રહેવુ, જેથી આવતા ભવને માટે સદ્ગતિનું આયુષ્ય સરળતાથી બંધાય. (૨) ( ૨ ) અવધિ મરણુ— જેટલી અવધિ-મર્યાદાનું આયુષ્ય બાંધ્યુ હાય તેટલી અવધિમાં પેાતાનાં ઉપાર્જિત ખીજા કાને કારણે જ્ઞાન-અજ્ઞાન,
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy