________________
શતક ૧૩ મું : ઉદ્દેશક–૫ નારકો સચિત્તાહારી છે?
હે પ્રભે! નારકે શું સચિત્તાહારી છે? અચિત્તાવારી છે? કે મિશ્રાહારી છે?”
ભગવંતે કહ્યું કે, “હે ગૌતમ! નારકે કેવળ અચિત્તાહારી એટલે અચિત્ત પદાર્થોને આહાર કરનારા હોય છે. અસુરકુમાર માટે પણ આ જાણવું.'
દેવાધિદેવ પરમાત્માની સત્યાર્થ વાણી સાંભળીને ગૌતમ વગેરે ખુશ થયા અને દ્રવ્ય તથા ભાવવંદના કરી સ્વાધ્યાયમાં મસ્ત બન્યાં.
છેશતક ૧૩ નો ઉદ્દેશો પાંચમે પૂર્ણ. et caravanainimeradrarone*