________________
શતક ૧૩મું : ઉદ્દેશક-૩ દેવેની પરિચારણા : - ચારે નિકાયના દેવે મૈિથુન સંજ્ઞાના માલિક હેવાથી તેમને પણ પરિચારણા (મૈથુન) હેાય છે, જેનું વર્ણન પહેલા ભાગમાં આવી ગયું છે, તેથી ત્યાં જ જોઈ લેવાની ભલામણ છે.
નારકે જે સમયે નરકમાં ઉત્પન્ન થાય છે તે જ સમયે આહાર લે છે અને શરીરની રચના કરે છે. પરિચારણા માટે પ્રજ્ઞાપનાસૂત્રનું ૩૪મું પદ જેવાની સલાહ છે.
આ
શતક ૧૩ નો ઉદ્દેશો ત્રીજે પૂર્ણ.
મક