SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રી ભગવતીસૂત્ર સાર સંગ્રહના ભાગ ૧-૨ દળદાર ગ્રન્થરૂપે આ પહેલા પ્રગટ થઈ ચૂક્યા છે અને હવે આ ત્રીજો ભાગ પણ લગભગ ૬૦૦ પૃષ્ઠોને દળદાર–આકરગ્રન્થ તરીકે પ્રગટ થઈ જિજ્ઞાસુઓના કરકમળમાં રજૂ થઈ રહ્યો છે. | વિક્રર્ય પંન્યાસજી શ્રી પૂર્ણનન્દવિજયજી ગણીવરને તાત્વિક વિષયને સરળ અને સાદી ભાષા શૈલીમાં રજૂ કરવાની કળા હસ્તગત થઈ છે, જેથી પ્રથમના બંને ભાગની જેમ આ તૃતીય ભાગ પણ આ વિષયના જિજ્ઞાસુઓને ખૂબ જ ગમી જશે એ હકીકત છે. શ્રી ભગવતીજી સૂત્ર એટલે દ્રવ્યાનુયોગને અજોડ ખજાને. મુખ્યત્વે ભગવતીજીમાં દ્રવ્યાદિ પદાર્થોની ઝીણવટભરી તારિક ચર્ચા–વિચારણા કરવામાં આવી છે, જે કે આમાં ગણિતાનુગ, ચરણકરણાનુગ અને કથાનુગ પણ પ્રસંગે પ્રસંગે નજરે ચડે છે, પણ તે ગૌણ છે. શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહના પહેલા, બીજા તથા આ ત્રીજા ભાગમાં પ્રથમ શતકથી લઈ વીસ શતક સુધીનું વિશદ વિવેચન કરવામાં આવ્યું છે. જ્યાં જેવું વિવેચન કરવું ઘટે ત્યાં તેવું વિશિષ્ટ વિવેચન પંન્યાસપ્રવરજીએ કર્યું છે અને જ્યાં ટૂંકાવવું જોઈએ ત્યાં ટૂંકાવ્યું પણ છે. શ્રી ભગવતીજી સૂત્ર જેવા જટિલ અને ગહન વિષય પર કલમ ચલાવવી એ કંઈ સામાન્ય સાધુનું કામ નથી, તે તેના ઉપર લોકભાગ્ય અને વિદ્વદુર્ભાગ્ય શૈલિમાં અને તેમાં પણ
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy