________________
૧૨૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કરનાર મૈથુનકર્મમાં મસ્ત બનીને પરિગ્રહને અમર્યાદિત કરતા શ્રીમંતને પણ આપણે કહીએ છીએ કે, “આ બિચારા નારકીયા કીડા છે.”
આજ પ્રમાણે સિંહ, વાઘ, રીંછ, તરસ, ગેંડા, પરાશર અને શરભ આદિ જેને માટે પણ જાણી લેવું; તથા ગીધ, કાગડા, વિલય આદિ હિંસક પંખીઓ માટે પણ જાણવું.”
ભગવાન મહાવીરસ્વામીની સત્ય વાણી સાંભળીને ગૌતમ સ્વામીજી કહે છે કે, હે પ્રભે! આપની વાણી જ યથાર્થ છે, ગંભીર છે અને સત્યાર્થીને પ્રકાશિત કરનાર છે.
શતક ૧૨ ને ઉદેશે આઠમે પૂર્ણ. આ #larrannmoranomine