________________
શતક ૧૨મું : ઉદ્દેશક-૭
લાકવિસ્તાર અંગે વક્તવ્ય :
અનંત માતાપિતા, ભાઈભાભી આદિ પરિવાર કરતાં પણ કરાડગુણા વધારે ઉપકારી પૂજ્ય દીક્ષાગુરુ, વિદ્યાગુરુ, અને ધર્મગુરુદેવાને નમસ્કાર કરીને આ ઉદ્દેશાના આરંભ કરીએ છીએ
ઉદયમાં વંતા પૌલિક ભાત્ર તથા ઉપભોગનો ત્યાગ કરીને શ્રામણ્ય ધર્મને સ્વીકારનાર તથા સતીત્વ ધર્મની ચરમ સીમાને પ્રાપ્ત કરેલી ૩૬ હજાર સાધ્વીજીના ચરણકમળથી પવિત્ર થયેલી રાજગૃહી નગરીમાં ભગવત મહાવીરસ્વામી પધાર્યાં છે અને દેવરચિત સમવસરણમાં બિરાજમાન થઈને ધર્મોપદેશ આપતાં પ્રભુએ ક઼માવ્યું કે :–
હું ભાગ્યશાળીએ ! આ સંસારને તથા તેની માયાને તમે બરાબર સમજો અને સમજીને તેના ત્યાગ કરે.’ ઉપદેશ સાંભળીને પ`દા પ્રસન્ન થઈ. ત્યાર પછી ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે, ‘હે પ્રભા ! આ લોક કેટલેા વિશાળ છે ? ? લેાકની વિસ્તૃતતા :
જવાબમાં ભગવતે કહ્યું કે, ‘હે ગૌતમ ! આ લેાક પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉર્ધ્વ અને અધા આ છએ દિશામાં અસંખ્યાત કોટાકોટી યાજન પ્રમાણ વિશાળ છે. અને વિસ્તૃત (લાંબા-પહેાળા) છે. એક કરોડ (૧૦૦ લાખ)ને એક કરોડની સંખ્યાથી ગુણતાં જે સંખ્યા આવે તે કોટાકોટી કહેવાય છે. એવી અસ ખ્યાત કોટાકોટી જાણવી. એટલે કે પૂર્વ દિશા તરફ આ