SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ ] કર્મ ની સિદ્ધિ શ્રી સિધ્ધ પદ * આગળનાં વ્યાખ્યાનમાં આત્મા છે તેવુ' આપણે નિશ્ચિત કરી લીધું હવે ક્રર્માના વિચાર કરવાના છે. અને તે દ્વારા સિદ્ધ-આત્મા’ જેને ગણધર મહારાજાએ નમસ્કાર કર્યાં છે. તેના સ્વરૂપને વિચારવાનું છે. વિચારાના વિસ્તારથી ગભરાય તેના ભવથી નિસ્તાર (પાર) થઈ ન શકે. ભટ્ટે હજી આપણે ભગવતીસૂત્રના મૂળ સૂત્રા સુધી પહોંચ્યા નથી. પણ આ બધી વિચારણા-તાવિક વિચારણા એ તે સૂત્ર જ છે. જો કે તેમ છતાંય તેમને ગૌતમસ્વામી જેવા મહાપુરુષોના પ્રશ્નો અને ભગવાન મહા વીર સ્વામીના ઉત્તરા સાંભળવાનુ` મન થાય એ સ્વભાવિક છે. પણ આ તત્ત્વાના નિશ્ચય ન થાય ત્યાં સુધી સાચા આનદ નહીં આવે. ભગવતીજી સૂત્રમાં ગૌતમસ્વામીજી મ. એ કમ માટે ઘણા ઘણા પ્રશ્નો પૂછ્યા છે. કમ કેટલા ? ક્રમ કેાને લાગે ? લાગેલા કમના ભેાગવટા કરવા જ પડે કે ભાગવ્યા વિના પણ ક્ષય થઈ શકે ? કર્મોના ઉધ્ય કયારે થાય ? સમય પરિપકવ થયા વગર પણ કમ ઉષ્યમાં કેવી રીતે આવી શકે ? કયા યા જીવને કયા કયા કર્મ બધાય આવા અનેક પ્રશ્નો પૂછ્યા છે. અને તેના જવાબા પણ અપાયા છે. પણ જ્યાં સુધી ‘ક્રમ’ છે. એમ ન માનીએ ત્યાં સુધી
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy