________________
વિવેચન ]
[ પ૦૭ મેક્ષ તેમના મતે પણ થતું નથી. તેને તે કર્મ ભેગવવું જ પડે છે. પણ જો તે આત્માની ઈચ્છા હોય તે તે પ્રારબ્ધકમને જલ્દી નાશ કરવા માટે તે અનેક શરીરે બનાવે જેને વેદાંતીઓ “કાયવૂહ” કહે છે અને તે દ્વારા લાંબા કાળ સુધી ભેગવવા યંગ્ય પ્રારબ્ધ કર્મને જલદીથી નાશ કરે છે. આ વાતનું કર્મ અપાવવા માટે મેક્ષમાં જતા આત્માને પણ કંઇક કરવું પડે છે તેટલી વાત પૂરતું જ જેનદર્શન સાથે સામ્ય છે. બાકી આ કલપનામાં દે ખૂબ છે. વેદાંતીને છેડીને બીજા દર્શનકારેએ તે આવી પણ કલ્પના નથી કરી.
* આપણે આ પ્રાસંગિક વાત કરી પણ આપણે મૂળ કેવલી સમુદ્રઘાત”ની વિચારણા કરી રહ્યા છીએ, એ કેવલી સમુદ્રઘાતની જરૂર તે મોક્ષમાં જતા આત્માને પડે છે. પણ એવું ન વિચારવું કે દરેક આત્માને તેની જરૂર પડે છે. અર્થાત્ મેક્ષમાં જતા પહેલાં કેવલી સમુદ્રઘાત કર જ પડે તે નિયમ નથી. જે ભવ્યાત્માઓની પિતાના વેદનીયનામ અને ગોત્રકર્મની સ્થિતિ આયુષ્યકર્મની સમાન હોય છે તે આત્માઓને કેવલી સમુદ્રઘાત કરવાની જરૂર પડતી જ નથી..
જેમ એગ્ય વહીવટ કરનાર વેપારીઓ એવા હોય છે કે જેમને પેઢી બંધ કરતી વખતે કોઈના પણ પૈસાની માંડવાળ કરવી જ ન પડે અને કોઇના પૈસા બાકી પણ ન રહે. પણ કેકના પૈસા એવા વેપારી પાસે રહી ગયા હોય કે તેને તેમાંથી છૂટવા માટે માંડવાળ કરવી જ પડે. કેવલીઓ કેવલી સમુદ્રઘાત દરમ્યાન જે કર્મોની સ્થિતિ સરખી કરી નાંખે છે તે કર્મો કઈ પાપરૂપ જ હોય છે તેમ ન સમજવું. કારણ કે ઉચ્ચ ગેત્ર-શુભ નામકર્મ અને શાતા વેદનીયકર્મ પણ વધુ સ્થિતિનું