________________
૪૬૦ ]
[ શ્રી સિદ્ધપદ ધરાવે છે. અને આ તે ક્ષે રાગ ગવાય છે તે ય સમજતા નથી. રાણીને થયું, કોઈ વખત કોઈ ગવૈયા પ્રશ્ન કરી બેસશે કે–રાજન્ ! કહે મૈને કૌનસા રાગ ગાયા?” તે મુશ્કેલી થશે. તેથી રાણીએ રસ્તો કાઢયે, “જુઓ, રાજન ! સંગીતની મહેફિલ વખતે હું ઝરૂખામાં બેસું છું. તમારે મારા ઈશારા સમજી લેવા અને તે પ્રમાણે રાગનું નામ દઈ દેવું. આમ રાણીએ રાજાને બધા સંકેત શિખવાડ્યા, ધીમે ધીમે રાજાની પ્રસિદ્ધિ વધી.
એક વખત કે મોટે ગવૈયે આવ્યે “ધનાશ્રી” રાગ ગાયે, રાણી સંકેત હતો કે હું ધાન્યને દાણો ફેંકું એટલે તમારે “ધનાશ્રી” છે એમ સમજવું.” પણ રાજાને યાદ રહ્યું નહી, રાણીએ દાણા દેખાડયા. દાણ ફેંક છતાં ય આ સંકેતથી “ધનાશ્રી” છે એ યાદ ન રહ્યું, પણ રાણીએ નાખેલે દાણ પાસે પડેલી તોલડીમાં પડે તેથી રજાએ નકકી કર્યું કે, તેલડીમાં દાણ પડ છે માટે તોલર' રાગ હશે, રાજા ગવૈયાને શાબાશી આપતાં બે
કયા બાત હ, આજ તો આપને તેલર બહુત અછા ગાયા * ગયે સમજી ગયો કે રાજા મૂખ લાગે છે. એકાદ-બે સંગીત શાસ્ત્રના પ્રશ્નો પૂછયા પણ ભમરડો ! જે રાગનું નામ પણ રાણીના સંકેતથી કહેતા હતા તે બિચારે શાસ્ત્રીય સંગીતના પ્રશ્નોના જવાબ શું આપી શકે ! કેટલા મૂળ રાગ છે-ક્યા રાગની કેટલી અને કેવી રાગીણી છે. કયા સમયે યે રાગ ગવાય...કયા રાગને યે અધિષ્ઠાયક દેવતા છે....આ બધી વાત રાજા શું સમજે !
સંગીતકાર–ગવૈયા તે શું હસે ! પણ..તે પ્રસંગે ખાસ હાજર રહેલા પરદેશના રાજકુમાર અને સંગીતના ઉરતાદે