SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૧૩ નથી, પણ તે લેવાનું છે. આપણે વિવેચન ] એટલા માટે મળે છે. કે તેમાં સ્વાર્થ ઈચ્છા હોય છે. જ્યારે નિઃસ્વાર્થ બનીને કરવામાં આવે તે તે હેમ મેક્ષ કેમ ન આપે ! હેમવાદીની આ દલીલ આપણી સામે નથી. પણ મીમાંસક દર્શનકારની સામે છે. આપણે હમણાં જેનશાસનની દૃષ્ટિએ હોમવાદનું પૃથક્કરણ કરવાનું રહેવા દઈએ. પહેલાં તે દેવલોક જ હેમનું ફળ કહેનાર મીમાંસકની સામે હોમથી ફળ મળે છે તેવું કહેનારાની વાત વિચારીએ. ' જેઓ ઈચ્છા સહિત હોમ કરવાથી દેવલોક માને છે તે પૂર્વ મીમાંસાના સૂત્રધારે માટે તે આ જવાબ ટાલ પાડી નાંખે તે કહેવાય ! મીમાંસા સૂત્રકાર જેમિનીય ષિ અને તેના ભાગકાર શબર તે મોક્ષને માનતા જ નથી. તેઓના મતે વિવિધ ય એ જ કર્તવ્ય છે. અને આ યજ્ઞવાદમાં એટલે બધે આગ્રહ વધી ગયું હતું કે તે માટે એક પ્લે ક પ્રખ્યાત છે... “યજ્ઞાથ પશુ સૃષ્ટા સ્વયમેવ સ્વયંભુવા યસ્ય ભૂટી સર્વસ્ય તસ્માદૂ ચને વધો વધ:* (મનુસ્મૃતિ) યજ્ઞમાં થતો પશુને વધ એ વધ જ નથી. એક પ્રકારના યજ્ઞને તે નરમેધ યજ્ઞ કહેવાય છે એમાં મનુષ્યનું હવન કરવાનો પણ ઉલ્લેખ છે. અત્યારે આપણે યજ્ઞના વિષય ઉપર ચર્ચા કરવા બેઠા નથી. આ વિષયનો ગુરૂમહારાજની કૃપાથી જીવનમાં વાદ-વિવાદના પ્રસંગે આવેલા હવાથી ખૂબ અભ્યાસ કરે છે. વટાદરાની અંદર જાહેરવાદમાં આવે જ વિષય રાખવામાં આવ્યો હતો. વેદ હિંસકાર વેદમાં હિંસાનું યજ્ઞ–ચાગ દ્વારા પ્રતિપાદન કરેલું હોવાથી તે હિંસક છે. આ વાદમાં પૂજ્ય
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy