SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ વેચન ] [ ૪૧૧ 66 રિવાજ માત્ર છે. અને તમે ન્હાવ છે. મરેલાની ચિઠ્ઠી લખેા ત્યારે ઉપર લખા કે કપડા ઉતારીને વાંચો. ” કારણ એના એ કપડા પહેરીને વાંચેા તે કપડાને ય ભૂતક લાગી જાય. પણ ન્હાવાના ગદા કપડા હુંય તને જ સૂતક લગા વવાનુ હોય, કંઇ સારા કપડાને થાડું સૂતક લગાડાય છે? આ તે કેવી અજ્ઞાનતા છે! જ્યાં આવુ' સૂતક લાગે છે એ જ તિગ જેવી વાત છે ત્યાં તેનું દૃષ્ટાંત આપવું એ તે બેવકૂફી જ છે ને ? વળી તે દે !ાંતથી એમ સિદ્ધ કરવું કે જેમ સ્નાનથી સૂતક દૂર થાય છે તેમ માન્ડ્સને લાગેલા પાપ પણ દૂર થઈ જાય છે એ બધી વાતો તા મૂલ વિનાની શાખા જેવી છે. પાણીના જીવાની અને તેને આશ્રીને રહેલા બીજા જીવની હિંસા કરનારે એટલાથી જ મેાક્ષ માને છે એ મેાહનીય કમની લીલા છે. મિથ્યાત્વ માહનીય ક એવુ જ છે. કઇ ખેાટી માન્યતાને મિથ્યાત્વ ન વળગે તે કહેવાય નહિં ! દુનિયામાં જેટલા વચનના પ્રકારો છે તેટલા ના છે. એટલે કહે કે માણસાના મેઢાં કરતાં ય નચા–મતવાદે વધારે છે અને જેટલા મતવાદો છે તેટલા જ મિથ્યાવાદ પણ છે. એટલે મથ્યાવાદેને સાંભળતાં ક ટાળવુ' નહીં પણુ તે બિચારાઓની દયા કરીને તેમના મિથ્યાવાદ સમ્યવાદ કેવી રીતે અને તેની કે શષ કરવી. કારણકે શાસ્ત્રકારોએ જેટલા મિથ્યાવાદી ગણાવ્યા છે તેટલા જ સભ્યશ્વાદો પણ ગણાવ્યા છે. આ વારિભદ્ર ભાગવતવાદીએ તે સ્નાનથી મુક્તિ માને છે પણ બીજા કેટલાક તેા અગ્નિથી એટલે યાગ-હામ હવન વગેરે કરવાથી પણ મેાક્ષ માનનારા છે.
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy