________________
વિવેચન ].
[ ૩૫ તેજલેશ્યા પાછી આવી અને તેને પીડા કરવા માંડી ત્યારથી જ તેના વિચક્ષણ શિષ્ય સમજી ગયા કે, “શાલે મિથ્યાવાદી છે અને ભગવાન મહાવીર સાચા છે ” અને કેટલાક તે જ વખતથી ભગવાન મહાવીર પાસે આવી દીક્ષિત થઈ ગયા હતા. કારણ કે તે વખતે પણ શાલાએ વાત ફેરવી હતી કે, “ભગવાન મહાવીર મારી તેજલેશ્યાથી છ મહિનામાં મરી જશે.” ભગવાન ઉપર તેલેશ્યા ફેકતા પણ તેણે કહ્યું હતું કે, “તમે છ મહિનામાં ખલાસ થઈ જશો.” ત્યારે તે જ વખતે ભગવાને જવાબ આ હતું કે, “હું તે છ મહિના નહીં પણ હજી ૧૬ વર્ષ સુધી જિન રહીને વિચરવાને છું, પણ તું જ સાત દિવસમાં તારી જ તેજલેશ્યાથી પીડા પામીને મરી જઈશ.” આમ તેજલેશ્યા પાછી ફરવાથી વિચક્ષણ શિષ્ય સમજી ગયા કે ગોશાલ મિથ્યાવાદી છે, અને તે વિચક્ષણ શિષ્યો ભગવાન પાસે આવી ગયા. તેથી ખુદ શાલાની હયાતિમાં જ મોટા ભાગને તેનો સંઘ ભગવાન મહાવીરને અનુયાયી બની ગયો હતો. તેથી એ મત વધારે કાળ પ્રચલિત ન થઈ શક્યું. આથી તેના મતની વધુ વિચારણું શું કરવાની હોય.
શિવ્યાને દુરાગ્રહ કેટલાક એવા સંઘભકતો નીકળ્યા કે ગોશાલાની આવી દીવા જેવી સ્પષ્ટતા હોવા છતાં ય પિતાને પેટે મત છેડવા તૈયાર ન થયા. કારણ તેમને ધર્મગુરુ કરતાં ય તેમની નિશ્રામાં જે માન-પાન મળ્યા હતા તે મોટી ચીજ હતી. જે મહાવીરની સાથે આવી જાય તે બિચારાઓનું મહત્વ શું રહે? કહે કે માન-કષાય કે કઠોર છે.