________________
વિવેચન ]
[ ૩૧૫
મોક્ષ માટે પુરૂષાર્થ કરે જ નહી' તે આપત્તિ આપે છે. પણ મેાક્ષ માટે પુરૂષાર્થ થઈ રહ્યો છે તે જ અતાજે છે કે સંસા રતું કોઇપણ સુખ મેાકાના સુખ જેવું છે જ નહી'.
સિધ્ધિશાસ્ત્રવચનથી
“ મેાક્ષના સુખની
”
હવે તમે અહીં પ્રશ્ન કરી શકેા છે કે, મેાક્ષનું સુખ કેવું છે, એ તે આપણને કાઇ રીતે ખબર પડવાની જ નથી. તે માાનુ' સુખ છે એ પણ આપણે કેવી રીતે જાણીએ ? જો છે એમ ખબર પડે તે! કેવુ છે એમ પણ ખબર પડવી જોઇએ.
આ વાત બરાબર છે. કારણ કે આપણને મેાક્ષના સુખનેા સાક્ષાત્ અનુભવ તેા છે જ નહીં. અર્થાત કે આપણે પેાતે જ જેમ સંસારના સુખ-દુઃખ અનુભવીએ છીએ, તેમ માદ્દાનું સુખ તે અનુભવતા નથી. તેથી આપણને તેને ય પ્રત્યક્ષ નથી. વળી તેવા માક્ષમાંગયેલા આત્મા આપણી પાસે કેાઇ હાય તે તે તે કહી શકે....કે કેવળજ્ઞાની કહી શકે કે મે' મેાક્ષનુ' સુખ અનુભવ્યું છે....જાણું છું. કે હું... ઘાતીકર્માંના ક્ષયથી અનંત સુખ અનુભવી રહ્યો છું. પણ.... આપણી પાસે તે તેવા ય કાઇ મહાત્મા નથી કે જેથી આપણને એ વાત કહી શકે.
પ્રશ્નઃ—શું મનઃપ`વજ્ઞાની કે અવધિજ્ઞાની મેાક્ષના સુખને સાક્ષાત્ જાણી કે અનુભવી ન શકે ?
જવામઃ- -ના, માત્ર કેવળજ્ઞાની સિવાય અન્ય કાઇ પણ માક્ષના સુખને જાણી પણ ન શકે કે અનુભવી પણ ન શકે. કારણકે મેાક્ષના સુખના અનુભવ તે આઠ ક`ના ક્ષય કરનારને થાય. અવધિજ્ઞાની કે મનઃ૫ વજ્ઞાનીને આઠ કે ચાર ઘાતિકના ક્ષય થયા ન હેાય. જેના એ કાઁના ક્ષય
--