________________
૩૧૨]
[ સિદ્ધપદ નહેલા નહિં અને અહીં તે ચારે બાજુથી અત્તરમિશ્રિત પાણીના ફુવારાઓ ઉડે. કોઈમાંથી ગુલાબની તે કેમાંથી મેગરાની ખુબુ.કે ગરમપાણીને કુવારો તે કંઈ ઠંડા પાણીને..ગામડીયાભાઈએ તે સ્વપ્નમાંય કયાંથી જોયું હોય? સ્નાન કરે ત્યાં કેવાં રૂડાં-રૂપાળાં હાથપગ ચેળનારા સેવામાં હાજર હોય..એના બાપે ય કઈ દહાડે ન જોયા હોય, મુલાયમ કપડાંથી શરીર લૂછાયું.” શરીર લૂછીને તૈયાર થયાં. ત્યાં તે જાત-જાતના વસ્ત્રો લઈને રૂપાળી સ્ત્રીઓ હાજર જ... ગામડીયાભાઈ તે જોવામાં જ એટલા લીન થઈ ગયા છે કે ન્હાવા-ધવાનું–પહેરવાનું તે બાજુએ, પણ ચારે બાજુ જોતાં જાય છે ને મશીનની માફક ફરતાં જાય છે.
કયા વસ્ત્ર પહેરવા એ જ સમજ ન પડે. એક વસ્ત્ર જુએ ને બીજાને ભૂલે. ગમે તેમ કરીને વા પસંદ કર્યા,
ત્યાં તો વસ્ત્ર પહેરાવનાર વળી બીજા હાજર...વસ પહેરાઈ ગયા ત્યાં આભૂષણના થાળ લઈને શણગારરૂમમાં રૂપ-રૂપના અંબાર જેવી નારીઓ સેવામાં તૌયાર. ગામડીયાભાઈને બધું જેવું તો એવું ગમે છે કે ટગર– ગર આંખે ફાડીને જોયા જ કરે. શું જેવુ ને શું છેડવું એજ સમજ પડતી નથી.
રાજાએ શાંતિ રાખી છે. તેણે વિચાર્યું: બિચારા અને કયાંથી આ જોવા મળતું હશે? આભૂષણ પહેરીને તૈયાર થયા ત્યાં તે સુંદર મઝાના વાજિંત્ર અને સંગીતથી ગુંજી રહેલે નૃત્યને ઓરડે આવ્યા. ગામડીયાભાઈ કરે શું ? ઓરડે જેવા જાય તે નર્તકીઓ જેવાની રહી જાય અને નર્તકી જુએ વાજિંત્રે જેવાના રહી જાય! સમય તે