________________
:૦૦ ]
[ શ્રી સિદ્ધપદ
પરિષહા સહ્યા છે. અનુકૂળ પરિષહ એટલે તે જાણે છો ને ? તમે જેને સુખ કહેા છે તે વિષયના સુખને લઇ આવનારા પરિષહા. જ્યારે આવા વિષયના સુખા આપનાર પરિષùા હોવા છતાં ય તે મહામુનિએ અને ભગવાન ચિલત નથી થયા. ત્યારે માનવું જ પડે કે તેઓ કોઇ અદ્દભુત સુખમાં રાચતા હતા. પણ તે સુખ વિષયનુ નહીં પણ પ્રશમનું, સુખ–કષાયની શાંતતાનું સુખ હતું.
જેમ દેવલેાકના સુખને છોડીને દેવા મૃત્યુલેાકની તેમની પ્રાણપ્રિય સ્ત્રીને કે પુત્રાદિને કે ધન-સ’પત્તિને પણ સંભાળવા આવતા નથી. અને આવે છે તેા ય વધુ કાળ નિવાસ કરતાં નથી અને આવ્યા હાય તે ય જવા માટે સખી જ રહ્યા હોય છે. તેમ પ્રશમના સુખમાં નિમગ્ન અનેલા મુનિએ કદી ય વિષયના સુખ સામે જોતાં જ નથી. અને ભૂલેચૂકે જોવાઈ જાય છે તે ય તમે જેમ અસ્પૃશ્યને અડીને સ્નાન કરી નાંખેા છે તેમ તે સુખને મનના મેલ સમજીને કાઢી નાંખે છે.
મહામુનિઓને અહીં જ મેાક્ષ છે.
વિચાર કરો કે, તમારી દુનિયાના અદ્ભુત ગણાતા સુખની ગંધ પણ જ્યાં દુગંધ મનાય છે ત્યાં કેવી મધુરી પ્રશમની સુરભિ ફેલાઇ રહી હશે....! જેના શીતલ સ્પર્શ માત્રથી સંસારના કટ્ટરમાં કટ્ટર દુઃખાની આગ પણ પાણી થઈ જાય છે. ત પ્રશમનું સુખ કેવું હશે ? આ માટે તે મહાપુરૂષોએ કષાયની ઉપશાંતતામાં બિરાજતા મહાપુરૂષ માટે કહી દીધું છે સુ તેમના માટે તે અહીં જ મેક્ષ છે. “ નિજિતમદમદનાનાં વા કાયમનેાવિકારરહિતાનાં વિનિવૃત્તપરાશાનાઅિહેવ મેાક્ષઃ સુવિહિતાનામ્॥