________________
૧૦ ]
[ શ્રી સિદ્ધપદ
આવી દલીલ કરીને નાસ્તિક કહે છે કે મારે તમારી માફક કોઈ આત્માને માનવાની જરૂર નથી પણ તમે હાલવા-ચાલવાની ક્રિયા થતી હોય તેને આત્મા કહેતી હોય તે કહે, મને વાંધો નથી. . પણ મારા મતે તે, તે હાલવા-ચાલવાની ક્રિયા કરનાર માત્ર એક શકિત જ છે. - જેમ મડદામાંથી બનેલા દારૂમાં ચિત્તભ્રમ કરવાનીગાંડા બનાવવાની શક્તિ છે. આવી રીતે તે નાસ્તિક આત્માને માને છે પણ સ્વતંત્ર દ્રવ્ય રૂપે માનતો જ નથી.
કારણ કે, તેના મનમાં હલન-ચલન આદિ ક્રિયા કરનાર તે ભૌતિક શકિત જ છે. અને તેને નાશ તે અહીં જ થઈ જાય છે. માટે તેને પરલકની ચિંતા કરવાની નથી.
આમ જ્યાં સુધી આત્માને સ્વતંત્ર દ્રવ્ય તરીકે ન સ્વીકારવામાં આવે ત્યાં સુધી સાચી રીતે આત્મામાં માનનાર છે. તેમ ન કહેવાય !
જો કે, “ બ્રા સત્યં જગન્ મિથ્યા” એ પિકાર કરનાર વેદાંતીઓ પણ આત્માને સ્વતંત્ર દ્રવ્ય તો નથી જ માનતા જગતને મિથ્યા કહે છે. તે છતાં તેઓ પણ બ્રાને તે સત્ય કહે જ છે.
તેઓની જેમ વિજ્ઞાનવાદી અને ત્યવાદી બૌદ્ધો પણ આત્મા માટે પરલોક મિક્ષ આદિના પ્રયત્નોને તે સ્વીકારે જ છે.
સામાન્ય રીતે જોતાં તે બુધે જગતના પદાર્થ વિષે કોઈ સ્પષ્ટ વાત કરી નથી. તેને જેટલી વાત કરી છે. તે બધાંને સાર એટલો જ છે કે કોઈ પણ પદાર્થને સ્થાયિ માનવાની કે વાસ્તવિક માનવાની જરૂર નથી. અને તેથી જ