SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ --- ૨૮૦ ] [ શ્રી સિદ્ધપદ નથી. ગુરુમહારાજ શું કહે, “ભાઈ! હક્કો તે ત્યાં પીવાને ના હોય.” ' હજી આગળ કંઈ કહે તે પહેલાં તે ગામડીયે ભાઈ દેરી–લાટે લઈને કહે, “મારે હારે હક્કો ન મળે તે હું મહાણુમાં ય ને જાઉં. મખની મારે હું માંડવી શે?” આવું ગામડીયા જેવું તે નહીં કહોને? બધું ય સમજાવ્યા પછી આવી ગાંડી વાત કરશે તે નહીંને? નહીં તે ત્યાં તે ગામડી ભાગી ગયે, પણ અહીં તો અમારે જ તમારાથી ભાગી જવું પડશે! મોક્ષના સુખનું વર્ણન છે ઠીક, હવે આપણે એ વિચારીએ કે મેક્ષમાં સુખ . કેવું છે? પણ આ વિચારતા પહેલાં એ વિચારી લેજો કે એક્ષ એટલે શું? ત્યાં આત્મા કે? કેવા સ્વરૂપે રહે છે. ' (૧) માત્ર આત્મા સિવાય બીજું કશું ત્યાં મોક્ષમાં ન હોય. (૨) ત્યાં આત્માને સૂક્ષ્મ કે સ્થલ કઈ પણ શરીર ન હોય! | (૩) કેઈપણ ઈદ્રિયે ન હોય. (૪) કોઈ પણ પ્રકારની ઈચ્છાઓ પેદા ન થાય. (૫) ત્યાં આત્માના મુખ્ય ગુણો જ્ઞાન અને દર્શન હેય. (૬) ત્યાં આત્મામાં સ્થિરતાપ ચારિત્ર તેમજ અનંતવીર્ય હોય. મતલબ એ આત્માં જ્યાં રહ્યો છે તે મોક્ષના સ્થાનમાંથી જગતની કોઈ પણ સત્તા કે પદાર્થ તેને ત્યાંથી જરા પણ વિચલિત ન કરી શકે.
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy