________________
૨૫ર ]
[ શ્રી સિદ્ધપદ
જવાને હાય તા કુંભાર પહેલેથી ડબ્બલ મેળે ચડાવીને તેને ઉભા રાખે પછી ઘેાડીવાર થાય એટલે અડધા બેજો આછે કરી નાંખે. પેલા ગધેડા અડધા ખેાજો ઓછો થાય એટલે આન માં આવે ને ? બિચારા હાશ’ભાર આછે થઈ ગયા એમ માની સીધુ–સીધું ચાલવા મંડે. એ મચ્છુ ભાર આછે થઈ ગયા એટલું દુઃખ એછું થયું એમ સમજે છે પણ એ મણના ખેાજો માથા પર પડી રહ્યો છે તે સમજી શકતા નથી. આવી રીતે આપણે પણ દુઃખ ઓછું થાય તેને સુખ કહી રહ્યા છીએ. આવા સુખના અનુભવી તમે પૂછે છે કે, “ અહીંના જેવું સુખ મેક્ષમાં ખરૂ? ” તે સમયે ખરેખર શાસ્ત્રકારોને એમ જ લાગે છે કે, આ મૂઢ આત્માએ કેવા પ્રશ્ન પૂછી રહ્યા છે ? જે દુઃખ આછું થાય છે કે સુખ પેદા થાય છે એ પણ સમજી શકતા નથી તેવાના પ્રશ્નનને જવાબ શુ આપવેા? માટે શાસ્ત્રકારો વારવાર કહે છે કે, “ અહીંના જેવું સુખ મેક્ષમાં છે કે નહીં ? એમ પૂછતા પહેલા અહી' કઈ સુખ હાય તો તે બતાવા ? ” જે વસ્તુ જ બતાવી નથી શકતા તે વસ્તુના જેવી વસ્તુ લાવવી સમજાવવી કેવી રીતે ?
“દુઃખના અભાવ સુખ હોય તા તમે દુઃખી શાથી ?”
વાંઝણીના પુત્ર છે જ નહીં તેા વાંઝણીના પુત્ર જેવા ગાવાવાળા લાવવા કયાંથી ? કોઈપણ વસ્તુના અભાવને તે વળી કેાઇ વસ્તુરૂપે માની શકાય ખરી? દુઃખના અભાવને જ તમે સુખ માનવું તેવા આગ્રહ રાખતા હૈ। તે તમે દુ:ખી છે એવા તમને ીય અનુભવ જ થવા ન જોઇએ ! કારણકે એક સાથે આવી આવીને તમને કેટલા દુઃખા આવવાના હતા. બે....ચાર....છે....આહ....દેશ.... ...સા....અસા