________________
વિવેચન ]
[ ૨૩૯
વિષય ભાગવવાની પણ ઇન્દ્રિય પાસે તાકાત નથી. ખરેખર આ વિચારતાં તમને પેાતાને જ યા પેદા નથી થતી કે હજારો-લાખા પ્રયત્ના, અપયશ, અપો ને દુઃખના ડુંગરા ખાદ્યા પછી પણ જે ઇન્દ્રિયના વિષયને ભાગવવારૂપ ઉંદર પ્રાપ્ત કરે છે તે માટે તમારી પાસે ભોગવવાની પણ શક્તિ નથી.
>
‘ જીભડી ” લપલપ થાય ત્યાં સુધી ખાધા કરો તે થોડા જ દિવસમાં એવા ભયંકર રોગના ભાગ અનેા કે રસને જાણવાની તમારી શક્તિ જ ખલાસ થઈ જાય. કદાચ નસીબદાર હા ને રસને જાણવાની શક્તિ નાશ ન થાય તેા ય જીભ પર એવા ચાંદા ને ફોલ્લા પડે છે કે જીભ પર ગરમ રસાઈ મૂકવા જાય એટલે દેવતાની માફક દઝાઈ ઘા પડેલા પર મીઠુ લાગે ને વેદના થાય એવી વેદના થાય કે જીભથીસહી પણ ન શકાય. આવી દશા લા ખાપતિ અને કરડિપતિઓની પણ હાય કે નહિ ? જ્યાં સુધી શિકત હતી ત્યાં સુધી વિચાર કર્યો જ નહિં અને ખાધા કર્યું હવે કેન્સર થયું છે. ખાવાનુ જોઈ જોઇને હવે દિલમાં દાઝવાનુ' ને ? કાઈ ને ખાતાં જુવા એટલે જીભલડી તેાફાન શરૂ કરી દે પણ જરાક વિવેકી હોય તે ત્યાં જ જીભલડીને દવાના માટલા-ડાકટરની સેાય મરણની ખીક દેખાડે અને જીભને શાંત કરે. પણ અવિવેકી, વિષયા માં અત્યંત શૃધ્ધ હોય તો એ બધાની અવગણના કરીને ય વિષયાને સેવવા તૈયાર થાય. આવી છે તમારી ઈન્દ્રિયાના સુખ ભોગવી શકવાની તાકાત. આ તે સુખ ભોગવવાની તાકાત કહેવાય કે દુઃખ મેળવી આપવાની નેાબત ?
આ તા એક જ ઈન્દ્રિયનું વર્ણન કર્યું... પણ બીજી ચારની દશામાં ય કાંઇ અંતર છે ખરૂ કે આવી ને આવી જ