SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયનું સુખ એ દુઃખનેા પ્રતિકાર માત્ર છે. કુતરાની જેમ આપણે પોતાના મેઢામાંથી નીકળેલાં લાહીનાં જ ઘુંટડા ભર્યા કરીએ છીએ અને માનીએ છીએ કે, હું સુખી થયેા. પણુ....સુખી છું થયા....? વિષયને મેળવતા પહેલાં જે ઝંખના થઈ તેને પ્રતિકાર માત્ર જ થયા છે. શાસ્ત્રકારોએ જણાવ્યું છે કે, વિષયની ઇચ્છા–ઉત્સુકતાં એક પ્રકારની તડપ આત્મામાં પેદા કરે છે. આત્માને, દેહને અને મનને વિષયની ઈચ્છા પેદા થતાં જ નબળા કરી મૂકે છે. આત્મામાં દીનતા પેદા કરે છે. અનાદિકાળથી આવા વિષયે ભાગવવા છતાં આત્માને શાંતિ નથી મળી. છતાં ય વિષયેાની પ્રાપ્તે થતાં જ આંત્મામાં ઉત્સુકતા પેદા થાય છે. આ ઉત્સુકતાથી આત્મા દીન બને છે. “એક વખત....મસ એક વખત....આ સુખ મળે તે સારું...' આવા ભાવે પેદા કરાવે છે. અનાદિકાળથી આ જ વિષયાએ દગા કર્યા છે; તે બધુ ભૂલાવી દે છે. તમને કાઇને દારૂડીયાની ખબર છે? દારૂના નશા ઉત્તરે કે તરત જ ઢીલેાહસ થઇને પડે છે. મનથી ને મનથી નક્કી કરે છે કે, હવે ખીજી વખત તે નહીં જ પીઉં. પણ જેવા દારૂને જીવે છે કે તરત જ બંધુ
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy