________________
છે “મમાં સિદ્ધિ ને છે છે દ્વિતીય અર્થ છે
પાછા કોણે કરવું પડે ?
અત્યાર સુધી આપણે “નમે સિધ્ધાણંએ પદના -પહેલા અર્થને વિચાર કર્યો. હવે નવાંગી ટિકાકાર મહર્ષિ અભયદેવસૂરિ મહારાજા એ પદને બીજો અર્થ કરે છે.
તેઓ જણાવે છે કે “ષિધુ ગતી ઇતિ વચનાત્ સેધગતિ સ્મ–અપુનરાવૃત્યા નિવૃત્તિપરીમગચ્છન”
જેઓને ફરી પાછું સંસારમાં આવવાનું નથી તેવા -સિધ્ધોને નમસ્કાર થાવ.
જેમ પહેલા અર્થની સંપૂર્ણ વિચારણા કરવા માટે આપણે દરેક અવાંતર વિષયનો વિચાર કરીને સારા ય પદના અર્થને અર્થને સંપૂર્ણ અર્થ સમજવા પ્રયત્ન કર્યો હતો. તેમ અહીં પણ આપણે અવાંતર વિષયોને વિચાર કરે જોઈએ.
ટીકાકાર મહર્ષિએ જણાવ્યું છે કે “સિધ્ધોને પાછા ફરવું પડતું નથી.”