SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન [ ૧૮૫ જે જેત એક બીજામાં વિલીન થઇ ગઈ હોય તેને પોતાને નાશ થઈ ગયે હોયે તે દી ખસેડવાથી કેવી રીતે જુદી થઈ ગઈ? માટે સમજો કે ત્યાં રહેલા બધા જ આત્મીઓના આત્મગુણ એકસરખા જ છે. તેથી બંધ એક જ સરખા લાગે. બધા એક જ છે તેમ લાગે પણ તેથી પિતાનું સ્વતંત્ર અસ્તિત્વ નાશ થાય જ નહીં માટે જ્યોતિમાં જ્યોતિ મળી જાય. ત્યાં પ બંનેનું અસ્મિત્વ કાયમ જ રહે. જેવી રીતે કપડાની નીચે રૂપિયે મૂકે તે દેખાતે બંધ થઈ જાય પણ તેનું અસ્તિત્વ નાશ ન પામે. તેવી રીતે આ આત્મા પણ મુકિત પામીને બધા મુકત આત્માના જે જ થઈ જાય તેથી તે એકબીજામાં મલી ગયું. જોતમાં ત મલી ગઈ છે. તેમ કહેવાય છે. પણ ખરી રીતે તે તે બંને આત્માએ ત્યાં પણ જુદી જુદા જ હોય છે. જેમ ચાર પુસ્તક એક સરખા હોય અને તેમાં તમે ય તમારી બરાબર તે ચાર ચેપડઓ જેવી જ પડી મૂકી દિ તે મૂકયા પછી તમને ખબર ન પડે કે તમારી ચોપડી કઈ? આવા વખતે તમને કોઈ પૂછે કે “તમારી ચોપડી કયાં ગઈ? એ તમે તરત જ કહેશે કે મારી ચોપડી આ ચેપડીની ભેગી મળી ગઈ છે. મળતી નથી. ત્યારે શું તે વખતે ત્યાં પાંચ નહીં પણ ચાર જ ચાપડી છે? ના ચોપડીઓ તે પાંચ જ છે. પણ તમારી ચોપડી સરખી હોવાથી તેમાં ભળી ગઈ છે કે મળી ગઈ છે. માટે તે ‘મલતી નથી, પણ તેને નાશ થયે નથી જ ! આવી રીતે સિધ્ધના આત્માઓ પણ એક જ સરખા હોવાથી તેમાં તરૂપે મળી ગયેલ કહેવાય છે. પણ
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy