________________
વિવચન
[ ૧૬૦
તમને થાય કે એક સમયનુ પણ અંતર ન હાય તા તે અહીંથી મુકત થાય કયારે ને ચૌદ રજ્જુ જેટલે ઉંચે પહોંચે કયારે
પણ હમણાં તે વિચાર દૂર રાખીએ. તે તેા જીવના ઉધ્વગમનના સ્વભાવના અને અસ્પૃશદૃગતિના પ્રભાવ છે. એ વાતને વિચાર આગળ વિસ્તારથી થશે. પણ અહી તા તે મેક્ષમાં ગયેલા આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે કે નહી” તેની વિચારણા કરવાની છે.