________________
૧૬૦]
[શ્રી સિદ્ધપદ
પ્રશ્ન –શુ મેક્ષની ઈચ્છા પણ મેહનીયકર્મથી થાય ?
ઉત્તર:-ઈચ્છા થવા પુરતું જ મેહનીય કર્મના ઉદયનું કામ હોય છે. તે ઈચ્છાને વિષય મેક્ષ બનતું હોય કે તેમાં પ્રબળતા કે નિશ્ચલતા પેદા થતી હોય તે તે મેહનીય કર્મના ઉપશમ કે પપશમનું જ કાર્ય છે. માટે સમજાય છે કે, દબાઈ ગયેલા કે નિર્બળ થયેલા મેહનીય કર્મથી જે આત્મસ્વરૂપે પ્રગટ થયું તેથી મોક્ષની પ્રાપ્તિ કરાવી આપે તેવા પરિણામોની પ્રબળતા થાય છે. પણ ઉદયમાં મેહનીયકર્મ બાકી રહ્યું તેથી ઈચ્છા જાગી. આથી ઈચછા ચાલી જશે તે ય મેક્ષ પ્રાપ્ત કરી આપનાર પરિણામ રહી જવાને અર્થાત્ ધ્યાન દ્વારા મેહનીય કર્મની હાજરી વડે એક એવો અગ્નિ પ્રગટ થાય છે કે ખુદ મેહનીયકર્મ હટી ગયા પછી પણ એટલે કે ઈચ્છા માત્ર પણ ચાલી જવા છતાં એ પરિણામ અગ્નિ આત્મામાં પેદા થઈ જાય છે કે બધા જ કમેને નાશ કરીને જ અટકે. અને ટીકાકરે પણ “જાજવલ્યમાય શુક્લધ્યાન આગ્નવડે” એ જ શબ્દપ્રયોગ કર્યો છે ને ? - શુકલધ્યાન આવી રીતે કર્મરૂપ ઇંધનને લાકડાને બાળનાર, હોવાથી સાચે જ અગ્નિ છે. પણ આ ધ્યાનના બે પેટા વિભાગ છે. પહેલા પેટા વિભાગમાં આગળ બતાવેલ બે ભેદે આવે. છે. જ્યારે બીજા પેટા વિભાગમાં બાકીના એટલે ત્રીજા અને ચોથા પાયાને સમાવેશ થાય છે.
પહેલા પેટા વિભાગના બંને પાયાઓ પહેલે અને બીજે છસ્થને પણ હોઈ શકે છે, અને વીતરાગને પણ હોઈ શકે છે, પણ સર્વસને તે ન જ હોય. અર્થાતુ આ બને પાયા વીતરાગતા સુધી પહોંચાડવાપૂર્વક ચાર
સર્વસના મેળવ્યા બાદ