SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ છે વાક્વલ્યમાન શુક્લધ્યાન @= =9==9 ==–99 ટીકાકાર મહર્ષિએ આગળ જણાવ્યું છે કે, આ આઠ કર્મરૂપી કાષ્ઠને સિદ્ધ ભગવંતેએ જવાજવલ્યમાન શુકલધ્યાનના અગ્નિ વડે બાળી નાખ્યા છે. અહીં આપણને વાજવલ્યમાન શુકલધ્યાન એ શબ્દોથી ટીકાકાર શું સમજાવવા માંગે છે. તે વિચારવું છે. અહીં ધ્યાન” શબ્દ એ મુખ્ય વિશેષ્ય છે. “શુકલ શબ્દ એ ધ્યાનનું વિશેષણ છે. પણ જ્વાવલ્યમાન શબ્દ તે શુકલધ્યાન એ સારાય શબ્દનું વિશેષણ છે. અર્થાત્ શુક્લધ્યાન એ જવાજવલ્યમાન શબ્દ માટે વિશેષ્ય છે. જેમ કોઈ કહે કે, મટી કાળી પડી લાવે. તે પડીઓ ખૂબ છે. પણ તે બધાની જરૂરત નથી, પણ કાળી ચોપડીની જ જરૂર છે. કારણ ચેપડીનું વિશેષણ કાળી છે. ' વિશેષણ એ તેનાથી વાચ્ય ન હોય તેવા બધા જ વિશેષ ધર્મોનું નિરાકરણ કરનારું હોય છે એટલે લાલ, ધળી, પીળી પડી નહીં પણ કાળી પડી જ જોઈએ છે તે અર્થ આપણે કરીએ છીએ. વળી કાળી ચેપડી એ પણ ઘણા-ઘણા પ્રકારની હોય છે. તેમાંની નાની નહીં પણ મટી કાળી પડી જઈએ. કારણ કે મેટી એ પણ કાળી ચોપડીનું વિશેષણ છે.
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy