SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ] [ શ્રી સિદ્ધપદ પણ આ દૃષ્ટાંતથી એમ ન વિચારવુ કે જેમ વસ્ત્રમાં પહેલા ચીકાશ આવી,તેમ આત્મા પણ પહેલા નિમ ળ હતા અને તેમા ચીકાશ પેદા થઈ અને પછી જ આત્માને કના સંબંધ શરૂ થયા. કારણ, આ દૃષ્ટાંત દેશથી જ સમજવાનુ હાય છે. કોઈને કહીએ કે તેનુ મુખ ચંદ્ર જેવુ' છે. તો તેને અ એમ થોડા જ કરાય કે, · જેમ ચદ્રમાંથી શીતળ પ્રકાર મલે છે તેમ તેના મુખમાંથી પણ પ્રકાશ નીકળે છે. ’ મુખ ચંદ્ર જેવુ છે. એ કહેવાના અથ તા એટલેા જ છે કે જેમ ચદ્ર રૂપવાન છે, ચંદ્રને જોતા આલ્હાદ (આનંદ) ઉપજે છે તેવી રીતે તેના મુખને જોતા પણ આલ્હાદ ઉપજે છે, આન પેદા થાય છે. આવી શંકા પેઢા ન થાય માટેજ આગળ કહ્યું હતુ કે, મેાહ ( રાગ-દ્વેષ ) અને ચાગ ( મન–વચન અને કાયાની પ્રવૃત્તિઓ ) જેનાથી ક આવે છે તેનું પણ કારણ તે ક્રમ જ છે. કમ ન હેાય તો રાગ-દ્વેષ પેદા થાય નહીં અને યાગની પ્રવૃત્તિઓ પણ થાય નહી'. પણ અહી' બેઠેલામા' કેઈ એવા છે ખરા કે જે મન-વચન અને કાયાથી પ્રવૃત્ત ન કરતા હાય કે જેને રાગ-દ્વેષ ન હોય ? નથી જ! આવી દશામા તા આપણે છીએ જ નહી એટલે માનવું પડે છે કે આપણા મન-વચન-કાયાની પ્રવૃત્તિઓ અને મેહતું કારણ કાઈક છે જ અને તે કારણભૂત કર્મો રાગ–- ષથી જ પેદા થયેલા છે. તેથી આત્માને પહેલા કર્યાં ન હતા અને પછી કર્મી લાગ્યા, કે આત્મામાં રાગ-દ્વેષ ન હતા અને રાગ-દ્વેષ પેદા થયા, તેવું તો મને એવું જ નથી.
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy