________________
૧૦૦ ]
[ શ્રી સિદ્ધપદ
વિનાના બુદ્ધિમાનનું પણ મગજ ખાલી થઈ જાય. માટે પ્રશ્ન પણ કંઈ જાણીને સમજવાની દૃષ્ટિથી થાય તે લાભદાયી અને નહીં તેા ઘાંચી અને વકીલ જેવું થાય.
સમજ વિનાની દલીલ માટે ઘાંચી અને વકીલ
એક ઘાંચીની નજીકમાં એક વકીલ સાહેબ રહેતા હતા. એક વખત તે તેલ લેવા આવી ચઢ્યા. અપારના સમય હતા એટલે ઘાણી પર બેઠા-બેઠા ઘાંચીભાઈ ઊંઘતા હતા, અને બળદ ઘાણી ચલાવતા જતા હતા.
વકીલભાઈને જોઇને આશ્ચય થયુ. એટલામાં તે વકીલસાહેબના પગના અવાજથી ઘાંચીભાઈની ઊંઘ ઊડી ગઈ.
ઘાંચી કહેઃ “ક્યુ વકીલ સા'બ ! તેલ લેને આયે હૈ ? વકીલ :–હા, મગર યહ ક્યા! તુમ તે સે ગયે હા, મોર ખૈલ ચલતા હૈં વે કૈસે ?
ઘાંચી :-હુંકે ક્યા ઉનકી આંખે તે મંદ હૈં, ઉનકે ડ્રેસે માલૂમ પડેગા કિ મૈં સો ગયા હૂં ! વહ તા ચલતા હી રહેગા !
વકીલ :લેકિન ! મીયાંજી ! વહ ચલતે ચલતે રુક ગયા તે આપકા યે માલૂમ પડેગા ?
ઘાંચી :–ઈસ વાસ્તે તા ને ઉનકે ગલે પર ઘ’ટી માંધ દી હૈ ! રુક જાયગા તે વહ ભી નહી મજેગી ઔર મુઝે માલૂમ હા જાયગા કિ ગૈલ ચલતા નહી હૈ !”
વકીલ તે હેરાન હેરાન થઈ ગયા. તેને એકદમ માશ્ચય લાગ્યુ અને તે પૂછી ઉઠયા.
“ લેકિન ! મીયાં સાહેબ ! માન લેા કિ વહુ એક