SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૨ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને રાષ ન કરીએ તો ધાર્યું મેળવી શકીએ નહિ; આવી આવી જ વિચારણાઓ એ કર્યા કરે. આ સઘળા ય પ્રતાપ, મિથ્યાત્વના જોરદાર ઉડ્ડયના છે. મિથ્યત્વની આ જેવી—તેવી શત્રુતા છે ? ગમે તેટલું ભણેલા માણસ પણ મિથ્યાત્વના ઉદયવાળા હોય તે તે અજ્ઞાન જ છેઃ મિથ્યાત્વની સાથે અજ્ઞાન તા સંકળાએલું જ છે. જ્યાં સુધી મિથ્યાત્વના ઉદય હાય, ત્યાં સુધી અજ્ઞાન તેા હોય જ. અજ્ઞાન હેાય જ એટલે ભણતર ન હેાય, એમ નહિ. ઘણું ભણતર હાય, એમ પણ બને. માત્ર ભાષાજ્ઞાનનું અગર તો ઇતિહાસ, ભૂગાળ, ગણિત આદિનું જ ભણતર હાય, એમ પણ નહિ. સમ્યક્ શ્રુતનું ભણતર હાય, એમેય અને. આ શ્રી ભગવતીજી સૂત્રનું ભણતર હેાય, એને ય બને. અરે, છેક દશમા પૂર્વમાં કાંઈક ન્યૂન સુધીનું ભણતર હોય, એમ પણ બને. એટલું બધું ભણતર હોય, તે છતાં પણ એ ભણતરવાળા મિથ્યાત્વના ઉદ્ભયવાળા હાય તે તે અજ્ઞાની જ છે. એટલા બધા ભણતરવાળાને પણ અજ્ઞાની કહેવાનું કારણ શું ? અથવા તે તેનામાં અજ્ઞાન છે, એમ કહેવાનું કારણ શું? એનું કારણ એ છે કે-એટલું બધું ભણતર હોવા છતાં પણ, ‘સુખ તા માત્ર વિષયાના ભાગવટામાં જ રહેલું છે. દુઃખ અનિષ્ટ વિષયાના સંયેાગમાં તથા ઈષ્ટ વિષયાના વિયેાગમાં અને સુખ ઈષ્ટ વિષયાના સંચાગમાં તથા અનિષ્ટ વિષયાના વિયાગમાં.’–આવું જ એ માન્યા કરતા હોય છે. દુ:ખ ન જોઇએ તો અનિષ્ટ વિષયાના વિયાગ સાધવા જોઇએ અને સુખ જોઇએ તા ઈષ્ટ વિષયેાના સંયેાગ સાધવા જોઇએ, કારણ કેઈટ વિષયેાના ભાગેાપભાગમાં જ સુખ રહેલું છે.’ ન
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy