SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના ૩૫૧ છે, માટે હું તમને કાંઈ જ શિક્ષા કર્યા વિના, મારા રાજ્યમાંથી ચાલ્યા જવાની આજ્ઞા કરૂં છું.' રાજાએ આ પ્રકારે આજ્ઞા કરવાથી, એ મહાવત અને એ રાણી, ત્યાંથી પરરાજ્યમાં જવાને માટે ચાલી નીકળ્યાં. કથા-પ્રસંગના ઉપનય : આ કથાના આગળના ભાગનું અત્રે આપણે પ્રયાજન નથી. આ કથા દ્વારા, આપણે જોવાનું એ હતું કે–હાથી ચાર પગવાળા હોય છે; ચાર પગા દ્વારા જ ચાલવા વિગેરેની પ્રવૃત્તિ કરનારા હોય છે; આમ છતાં પણ, તેનામાં અવસર આવી લાગે તા એક પગ ઉપર પણ પેાતાના દેહના અને પેાતાના દેહ ઉપર બેઠેલાંના ભાર વહન કરવાની અદ્ભુત આવડત હતી; તે એ આવડતના પ્રતાપે, એ હાથી પાતે પણ અકાલ મરણથી ઉગરી ગયા તેમ જ મહાવત અને રાણી પણ હાથીની એ આવડતના પ્રતાપે જ અભયદાનને પામી શકયાં. આવી જ રીતિએ, એક માત્ર ચરણુ કરણાનુયાગ રૂપ એક ચરણ પણ જેનું મજબૂત હાય, દૃઢ હાય, તે એક વાર તેા. આતને વટાવી જાય અને બાકીના ત્રણેય અનુયાગાના ગ્રહમાં સમર્થ બની જાય. સમજવાનું એ છે કેવ્ડાથી જે વખતે એક પગે ઉભેા, તે વખતે તેના ત્રણ પગેા હયાતિમાં નહેાતા, એમ નહિ; ત્રણ પગેાથી રહિત જ એના દેહ હતા, એમ પણ નહિ; પરન્તુ માત્ર તે વખતે ત્રણ પગે ઉપયેગમાં નહોતા એટલું જ. જે ત્રણ પગેા ઉપયાગમાં નહેાતા, તે ત્રણ પગાને પણ એક પગ ઉપયેાગમાં લાવી શકયો. આમ, ચરણકરણાનુયાગમાં જીવ ો સુસ્થિર બન્યા રહે અને જો તે
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy