________________
૫૫૪
અને કોણ
ને કામ પણ કરે
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને આત્મા આન્તરિક શત્રુઓની ભયંકર કોટિની જાળમાં સપડાએલો હોય છે. આન્તરિક શત્રુઓ યા? કઈ કહેશે કેકામ, ક્રોધ આદિ; પણ કામ અને ક્રોધ આદિ શત્રુઓને ય નિપજાવનાર કેશુ? કર્મો જ! જેને કર્મોનો સંગ ન હોય, તેને કામ ક્રોધ આદિ હોય જ નહિ. મેહનીય કર્મ જ કામ, ક્રોધ આદિ શત્રુઓને પેદા કરે છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવે તે મેહનીય કર્મને તેમજ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મનો સંપૂર્ણ ક્ષય કરી ચૂકેલા હોય છે અને આથી જ એ તારકે વાસ્તવિક રીતિએ “જિતુરિપુ” તરીકે સ્તવાવાને ગ્ય છે. તમને ય દુશ્મનો તે ગમતા જ નથી, પણ તમારી નજર બાહા દુશમનને જોયા કરે છે. અંતરચક્ષુને ખેલે અને તમારા ખરા શત્રુઓને પિછાનો! એ શત્રુઓથી મુક્ત બનવાને માટે “જિતરિપુ” એવા આ ભગવાનને સે. એ વિના કેઈ દુશમનોના પંજામાંથી છૂટી શક્યો પણ નથી અને છૂટી શકવાને પણ નથી. આ ભગવાન
જિતરિપુ કેવી રીતિએ બન્યા અને આ ભગવાને “જિતરિપુ બનવાને માટે કર્યો ઉપાય બતાવ્યું છે, એને અંગેનું વર્ણન આપણે કરી આવ્યા છીએ તેમજ આગળ પણ એ વર્ણન અવસરે અવસરે આવ્યા જ કરવાનું છે, એટલે અહીં તેનો વિસ્તાર કરાતું નથી. આવા શ્રીમસ્જિનને હું પ્રયત્નપૂર્વક સ્તવું છું!
આ સર્વ આદિ પંદર વિશેષણોના વિશેષ્ય તરીકે, ટીકાકાર આચાર્ય ભગવાને માત્ર “જિન” શબ્દને પ્રગ