________________
---
--
*
પહેલે ભાગ–બા જિનસ્તુતિ
પર સંસારી જીવ સિદ્ધ બને, તે પ્રતાપ કેને? ભગવાન શ્રી જિનેશ્વરદેવેન ! જે ભગવાન શ્રી જિનેશ્વરદેવે ન હોત, તો
શ્રી સિદ્ધો હોત જ નહિ. આમ શ્રી સિદ્ધભગવાનો તે શ્રી જિનેશ્વરદેવના ઈશ નથી, ત્યારે સંસારમાં કઈ જીવ એવે છે, કે જે એમને ઈશ ગણાઈ શકે ? સંસારમાં ઉંચામાં ઉંચા જી શ્રી કેવલિભગવંતે. અનન્તજ્ઞાનાદિ ગુણોની અપેક્ષાએ ભગવાન શ્રી જિનેશ્વરદેવના આત્માઓની સાથે એમની સમાનતા ખરી, પણ કશી જ અધિકતા તે નહિ જ. વળી અન્ય કેવલિભગવંતો કેવલજ્ઞાનને પામ્યા, તેમાં ય પ્રતાપ ભગવાન શ્રી જિનેશ્વરદેવને જ છે, કારણ કે એ તારકે એ જે કેવલજ્ઞાનને પ્રગટ કરવાને ઉપાય ન બતાવ્યો હોત, તે શ્રી કેવલિભગવંતે કેવલજ્ઞાની બનત જ શી રીતિએ? આથી તે, કેવલિભગવંતે પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવેની પર્ષદામાં બેસે છે. વળી ભગવાન શ્રી જિનેશ્વરદેવે પિતાની અનન્તજ્ઞાનાદિ રૂપ સંપદાને કેઈને પણ આલંબને પ્રગટ કરતા નથી. એ તો એ તારકેની સ્વાયત્ત સંપદા હોય છે. એ તારક
જ્યારે દીક્ષા ગ્રહણ કરે છે, ત્યારે એ તારકે સર્વ સાવલ એગોના પચ્ચખાણનું સૂત્ર ઉચ્ચરે છે ખરા, પણ તેમાં “મ” પદ નથી બેલતા. બીજા સાધુ થાય તે એમ બેલે કે"करेमि भंते सामाइय, सव्वं हा जोगं पञ्चख्खामि।"
જ્યારે ભગવાન શ્રી જિનેશ્વદેવે સંયમને ગ્રહણ કરતાં એમ બેલે કે- તir, થં દાવો ઘરાના”. એ તારકે કેઈની ય સાક્ષીએ પચ્ચખાણ કરતા નથી, પરન્તુ આત્મસાક્ષીએ જ પચ્ચખાણ કરે છે. એ પુણ્યપુરૂ સંચમ