________________
૪૮૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન પૂર્વભવોને અને તેમાં શ્રી નંદિષણ સાથેના પિતાના સંબં ધનો ખ્યાલ આવ્યો, એટલે સેચનક હાથી શ્રી નંદિષણને સામે આવતા જોઈને શાંત ઉભો રહ્યો અને તેમને વશ પણ. થઈ ગયા. પછી શ્રી નદિષેણે એ સેચનક હાથીને લાવીને શ્રી શ્રેણિક મહારાજાને સે અને શ્રી શ્રેણિક મહારાજાએ તે હાથીને લક્ષણવંતે જોઈને પટ્ટહસ્તિ બનાવ્યું. જાતિસ્મરણ જ્ઞાન પ્રગટવા છતાં પણ, એ સેચનક હાથી મર્યા બાદ પહેલી નરકે ગયે છે, કેમ કે એણે જે પુણ્ય બાંધ્યું હતું, તે પાપાનુબંધી હતું. એ પુણ્ય ભેગસામગ્રી આપે, પણ એ ભોગસામગ્રીમાં લુબ્ધ બનીને જીવ પાપકર્મને ઉપાર્જ અને એથી એની દુર્ગતિ થાય.
આપણી વાત તે એ હતી કે-સ્મરને આધીન બનેલાં પશુઓમાં પણ આવા ભયંકર મનોભાવ પેદા થાય છે. મનુ ખે તે પશુઓના કરતાં વધારે અકકલવાળે ગણાય ને? પણ મનુષ્ય જ્યારે સ્મરને આધીન બને છે, ત્યારે તે પિતાની બધી અક્કલ-હુંશીયારીને ઉપગ પાપ કરવામાં જ કરે છે. એક ભેગસુખની લાલસા માણસના બધા ય ગુણોને હરી જવાને સમર્થ બની જાય છે અને જે ભેગસુખની લાલસા કાબૂમાં આવી જાય અને નાશ પામી જાય, તે માણસને ગુણોને સમૂહ પામવો, એ તે એક સામાન્ય વાત બની જાય છે. ભેગસુખની લાલસાથી થતા અપાત સંબધી
-સિંહગુફાવાસી મુનિનું ઉદાહરણ ભોગસુખની લાલસામાં તે ભલભલાને અધપાત કરી