SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ver શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યામા આમ કામલેગની લાલસાએ પિતા-પુત્ર બન્ને હાથીઓના હૈયામાં વૈરભાવ અને હિંસકભાવ પેદા કરી દીધેા. એ અને વચ્ચે તરત જ યુદ્ધ જામ્યું. એ યુદ્ધમાં સેચનક હાથી જીત્યા અને એના પિતા હાથી માર્યાં ગયેા. હવે સેચનક એ બધી હાથીણીઓના ટાળાનો સ્વામી બન્યા. આમ બધી હાથીણીઓના સ્વામી બન્યા બાદ, સેચનકને પોતાના પિતા હાથી, શા માટે પેાતાનાં બધાં ય બચ્ચાંઓને જન્મતાંની સાથે જ મારી નાખતા હતા’–તેની ખબર પડી; તેમ જ ‘પાતાની માતા હાથીણીએ, કેવી રીતિએ તાપસેાના આશ્રમના આશ્રય લઈને, પેાતાને પિતાના હાથે મરતાં બચાવી લીધેા હતા.’-તેની પણ સેચનકને ખબર પડી. કમનશિએ જેવી વૃત્તિ તેના પિતા હાથીમાં હતી, તેવી જ વૃત્તિ સેચનકના હૈયામાં જન્મી. એવી વૃત્તિ પેદા થવાથી, સેચનકે, તાપસેાના આશ્રમને જ ભાંગી નાખવાનો નિર્ણય કર્યો. જે આશ્રમના સહારે એ સુખે જન્મી શકયો, જન્મીને જીવી શક્યો, જીવીને મેટા થઈ શક્યો અને મોટા થઈને આટલી બધી હાથીણીએનો એકદમ સ્વામી બની શકો; એ માશ્રમના ગુણને ભૂલી જઈને, એ આશ્રમના તાપસાએ કરેલા ઉપકારને વિસરી જઈને, સેચનકે એ આશ્રમને નેસ્તનાબૂદ કરી નાખવાનો નિણૅય કર્યાં. આ પ્રતાપ ફાનો ? કામવાસનાની તીવ્રતાનો પશુ એ પ્રતાપ ગણાય અને સાથે સાથે ૨ પુણ્યે આ બધી સામગ્રી આપી, તે પુણ્ય પાપાનુ ધો વ્હેતું, તેનો પણ એ પ્રતાપ ગણાય, સેચનકે એટલા માટે જ તાપસેાના તે આશ્રમને ભાંગી
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy