SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલો ભાગ શ્રી જિનસ્તુતિ ४७१ જોગવવા લાગ્યા. વેશ્યા પણ હવે તે વેશ્યા મટી જઈને ગૃહિણું બની ગઈ છે. શ્રી નંદિષેણને પ્રસન્ન રાખવાની કાળજી રાખ્યા જ કરે છે. આવી ભેગસામગ્રીની અનુકૂળતાની વચ્ચે પણ, શ્રી નંદિષેણ પિતાના અભિગ્રહનું બરાબર પાલન કર્યું કરે છે. વેશ્યાને મન્દિરે બેઠાં બેઠાં પણ, એમણે તે દીક્ષાની જ પ્રભાવના શરૂ કરી છે. ઘરમાં તે પોતે એક પેઠા, પણ રેજ દશ-દશ માણસને પ્રતિબંધીને ઘર બહાર કાઢે છે અને સંયમના ઉપાસક બનાવે છે. ભેગને ભેગવવા છતાં પણ, એ ભેગને જે રંગ જેવા ન માનતા હોત, રેગની જેમ નિરૂપાયે જો એ ભેગને ભગવતા ન હોત અને ભોગસુખમાં જ જે એમનું દિલ લાગી ગયું હોત, રેજ ધર્મોપદેશ દઈને દશને સંયમી બનાવવા, એ એમનાથી બની શકે ખરું? એમનામાં ઉપદેશદાનની લબ્ધિ જરૂર હશે, પણ એ લબ્ધિને આવી રીતિએ ફેરવવાનું એમને સુઝે, એ શું સૂચવે છે? એ સૂચવે છે કે પોતે જે ભોગને ભેગવતા હતા, તે નિરૂપાયે જ ભેગવતા હતા અને ભેગોને ભેગવવા પાછળ પણ એમનો આશય તે પિતાના તેવા પ્રકારના ભેગફલ કર્મને ક્ષીણ કરી નાખવાનો જ હતે. રેજ એ જયારે ધર્મોપદેશ દેતા હશે, ત્યારે એમને એવું પૂછનારા પણ નહિ મળતા હોય કે-આ મનુષ્યજન્મને પામીને જે સંયમ જ આરાધવા ગ્ય છે અને ભેગે તજવા રોગ્ય જ છે, તે તમે અહીં કેમ પડી રહ્યા છે એવું પૂછનારા મળે, એ સંભવિત છે. તેવા વખતે એ એમ જ કહે કે-હું પણ આ ભેગને તજવાની અને સંયમને સાધ
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy