________________
પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ
૪૬૯
"
કેટલી બધી કાળજી છે? કયારે મારૂં ભાગલ કમ તૂટ અને કયારે હુ આ ભાગમાંથી ભાગી છૂટુ’–આવી ભાવનામાં જ એ પડતાં પડતાં પણ રમતા હતા, માટે જ એમણે આવે અભિગ્રહ ગ્રહણ કર્યાં હતા.
આવા અભિગ્રહ કરીને, શ્રી નર્દિષેણે પેાતાના દેહ ઉપરથી મુનિવેષને ઉતાર્યો. એ સમજતા હતા કે—જો આ શરીર મુનિપણાના આચારાનું પાલકન હેાય અને આ શરીર જો મુનિપણાને નહિ છાજતા એવા આચારાને આચરતું હાય, તેા આ શરીર ઉપર સુનિવેષને રાખી શકાય નહિ. મુનિવેષ, એ એવા પવિત્ર વેષ છે કે એની પણ અવગણના થઈ જવા પામે નહિ, એની કાળજી રાખવી જોઇએ. જેમ સૈનિકા આદિનો વેષ ગમે તેનાથી પહેરાય નહિ અને સૈનિક પણ એ વેષને પહેરીને જો સૈનિકને નહિ છાજતું વર્તન કરે તેા તે વધારે દંડાય; તેમ આ મુનિવેષ માટે પણ સમજી લેા. મુનિવેષને શરીર ઉપર ધરી રાખીને અનાચારાને સેવવા, એ તા ભગવાનના શાસનની ભયંકર કાટિની વિરાધના છે. આજે કેટલાક અનાચારિઓ મુનિપણાના આચારોને પાળતા નથી, મુનિપણાને તજી બેઠા છે, જ્યાંત્યાં જેમ-તેમ ભટકે છે, તે છતાં પણ મુનિવેષને તજતા નથી અને મુનિવેષના ચગે મળતા દુન્યવી લાભ ઉઠાવે છે. તે ભયંકર કૈાટિનો શાસનદ્રોહ કરી રહ્યા છે અને એ રીતિએ તેઓ ઘાર પાપકર્મને જ ઉપાજી રહ્યા છે. મુનિવેષ રાખવા હાય, તે મુનિપણાના આચારાનું પાલન કરવા તરફ પૂરતું લક્ષ્ય રાખેા. ભૂલ થઈ જાય તેા પ્રાયશ્ચિત્ત લઈ લે અને ક્રી ભૂલ ન થાય તેની તકેદારી રાખા. રહેવું મુનિવેષમાં અને