SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૪૪૩ કષાયને દુનિયાના જીવા કેટલા બધા આધીન બનેલા છે, તેના કયાસ આ કહેતી ઉપરથી કાઢી શકાય છે. નમન, એ હૈયાના બહુમાનને વ્યક્ત કરવાની ક્રિયા છે. અધિકગુણીને નમન કરવાનું મન ગુણજ્ઞાને થાય જ. નાનાએ મેટાને નમન કરે જ, આવું નમન એ ગુણુ કહેવાય. અધિકગુણીને અને મુરબ્બીઓને નમન કરતાં જેને આંચકા આવે, તે ગુણહીન છે અને ગુણુને પામવાને લાયક પણ નથી; ગુરુના અથી આત્માઓએ તે અધિકગુણી આત્માઓને તથા વર્ડàાને ઉલ્લાસથી નમન કરનારા બનવું જોઇએ; હૈયામાં ગુણુ પ્રગટયો હાચ તે અધિકગુણી આત્માને અને ગુરૂજનોને સહજ રીતિએ નમન થઇ જાય; પરન્તુ સઘળાં ય નમનોની પાછળ હૈયાનું બહુમાન જ હાય, એમ માની લેવા જેવું નથી, હૈયાની કુટીલતાથી પણ નમન થાય, એ સુસભવિત છે. **** ભગવાન શ્રી જિનેશ્વરદેવા પેાતાના થારિત્રમાહ કને -કેવા પ્રકારે ક્ષીણ કરે છે ? ટીકાકાર આચાર્ય ભગવાને ભગવાન શ્રી જિનેશ્વરદેવાની સ્તવનામાં વાપરેલું ‘અસ્મર’ એવું વિશેષણુ એ પ્રકારનાં સૂચન કરે છે. એક તે ભગવાન શ્રી જિનેશ્વરદેવા અસર' છે જ અને બીજી દુનિયામાં મનાતા બીજા દેવા અમર નથી. ભગવાનને ‘અસ્મર’ એવા વિશેષણથી સ્તવાય, એટલે ઇતર દુનિયાના દેવાની આ સ્તવના નથી, એમ પણુ સમજાઈ જાય. ભગવાન શ્રી જિનેશ્વરદેવા મર એટલે કામના વિજેતા તે પહેલેથી હાય છે, એ તારકા અન્તિમ ભવમાં ભાગ લેગવે તે
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy