SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ -- પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ ૪૩૧ અધગના બનાવી છે. એમની મૂર્તિઓને જૂએ ને! પ્રત્યક્ષ પ્રમાણુ!! એના ઉપરથી પણ નકકી થાય છે કે-મહાદેવે કામને બાળ્યું નહોતું, પણ કામે જ મહાદેવને બાન્યા હતા. કેઈ કહેશે કે-મહાદેવની પૂર્વાવસ્થામાં પાર્વતીની સાથે બધે સંગ બન્યું હશે, પણ પાછળથી પાર્વતીપતિ મહાદેવે કામને બાળી મૂકેલે–તે એવી યુક્તિ પણ અહીં ટકી શકે તેમ નથી. મહાદેવની મૂર્તિના આકારથી જ એ યુક્તિ અસમ્બદ્ધ છે, ખાટી છે, એવું સાબીત થાય છે. મહાદેવ તરીકે સત્યકીની પૂજા કેમ શરૂ થઈ? ' જગતમાં મહાદેવની એવા પ્રકારની મૂર્તિની પૂજા કે રીતિએ શરૂ થઈ તે સંબંધી આપણે ત્યાં, જૈન શાસ્ત્રમાં, ગુલાસે આવે છે. સત્યક નામે વિદ્યાધર બહુ જ લુપ હતું. એણે રૂપપરિવર્તિની આદિ ઘણી વિદ્યાઓ સિદ્ધ કરી હતી. વિદ્યાના અળથી રૂપને બદલી નાખીને, એ ગમે તે રાણું અગર ગણે તે સીની પાસે પહોંચી જતા અને ગર્ભગવતે ઘણુ રાજાઓનાં અન્ત પુરોને એણે આ રીતિએ ભ્રષ્ટ કરી નાખ્યાં હતાં. કઈ પણ સ્ત્રી સત્યની નજરે ચઢી અને જે એને એ ગમી ગઈ, તે ખલાસ! એ બીચારીનું શીલ અખંડિત રહે જ નહિ. એ સ્ત્રીના પતિનું રૂપ લઈને જ સત્યકી એ સ્ત્રીને ભેગવી આવે અને પાછળથી જ એ સ્ત્રીને ખબર પડે કે-મને લેગવનાર મારે પતિ નહોતો, પણ મારા પતિના રૂપને ધરીને આવેલ કેઈ બદમાશ પુરૂષ હતું ! . .
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy