________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યામાં
જલ, ચંદન, કેસર, પુષ્પ ખાદિથી આઠે ય પ્રકારે પૂજન કર્યાં માઢ, ભાવપૂજનમાં પ્રવત વાને માટે દ્રષ્યપૂજનનો ત્યાગ કરવા જોઈ એ અને એ માટે ત્રીજીવાર નિસીહી એમ એલવાનું છે. ત્રીજી ધારની નિસીડી દ્વારા એવી પ્રતિજ્ઞા કરાય છે કે હવે હું દ્રષ્યપૂજનના પણ ત્યાગ કરૂં છું.’ ભાવપૂજન સુધી પહેાંચવાને માટે, ક્રમસર સંસાર સબ'ધી ચિન્તાના, શ્રી જિનમંદિર સંબધો ચિન્તાના અને દ્રબ્યપૂજન સબંધી ચિન્તાનો પણ ત્યાગ કરવાને માટે જ, ક્રમે કરીને ત્રણ વાર ‘ નિસીહી ’ રૂપ પ્રતિજ્ઞા કરવાની છે. નિસીહી ત્રણ વાર એલવાની છે એમ તા ઘણુ જાણતા હશે, પણ તે કયારે કયારે ખેલવાની છે અને દરેક નિસીહી આલવા દ્વારા કયા કયા પ્રકારની મન-વચન-કાયાની પ્રવૃત્તિના નિષેધ કરાય છે, એ વાત કેટલા જાણતા હશે? ઘેાડા, અને તેમાં પણું એ સમજને અમલમાં મૂકનાર તા ઘણા થાડા ! માટેા ભાગ તો ‘નિસીડી' ખેલતા જ નથી અને કેટલાક આવે છે તે · નિસીહી,નિસીંહી, ત્રણ વાર નિસીહી એમ એક સામટી ત્રણ્ ય નિસીહી મેલી નાખે છે. આવું ચલાવી શકાય? દરેક ક્રિયા વિધિપૂર્વક કરવાની છે. તમામ ક્રિયાવિધિપૂર્વક કરવાનો આગ્રહ રાખવા જોઈએ. જેમ શ્રી જિનદર્શનાદિ દરેક ધર્મક્રિયા પ્રત્યે બહુમાન જોઈએ, તેમ દરેક ક્રિયાના જ્ઞાનિઓએ દર્શાવેલા વિધિ પ્રત્યે પણ બહુમાન જોઈએ. ત્રેય નિસીડી એકી સાથે ખેલી નાખવી, એ તા પેલા ગામડીયા ગમાર જેવું કર્યું કહેવાય.
r
એક ગામડીયા શહેરમાં એક ડોકટરને ત્યાં દવા લેવા માન્યા. ડૅાકટરે તેને તપાસ્યા અને એક માટા ખાટલા મા
સર